1. Home
  2. Tag "January"

જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 14 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણમાં 7 પાકિસ્તાની આતંકી પણ ઠાર સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન વધારે તેજ બનાવ્યું દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચાલુ વર્ષે સુરક્ષા એજન્સીઓએ વિવિધ ઓપરેશન હાથ ધરીને 14 જેટલા આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં સાત પાકિસ્તાનના આતંકવાદી હોવાનું જાણવા મળે છે. […]

જાન્યુઆરી 2022માં આટલા દિવસો બેંક રહેશે બંધ

દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ મહિનામાં અલગ-અલગ રાજ્યોમાં કેટલાક દિવસો બેંક બંધ રહેશે. જાન્યુઆરી 2022માં કુલ 16 દિવસ બેંક રહેશે. જાન્યુઆરીમાં તહેવારોના કારણે આરબીઆઈએ અલગ-અલગ રાજ્યોમાં કેટલાક દિવસો બેંક રહેવાની જાહેરાત કરી છે. જો કે, ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ સર્વિસની સુવિધાઓ મળશે. વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દિવસ તહેવારોના કારણે રજા રહેશે. કેટલાક રાજ્યોમાં રજાઓ અલગ-અલગ હશે. 1લી જાન્યુઆરી […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની જાન્યુઆરીમાં જાહેરાત થવાની શકયતા

દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન આગામી દિવસોમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા છે. જે માટે ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસારચૂંટણી પંચ બુધવારથી ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની મુલાકાત શરૂ કરશે. પંચનો પ્રવાસ પંજાબથી શરૂ થઈ […]

સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી થશે શરૂ, 1લી ફેબ્રુઆરીએ રજૂ કરાશે બજેટ

દિલ્હીઃ કૃષિ બિલના ખેડૂતોના વિરોધ વચ્ચે આગામી 29મી જાન્યુઆરીથી 7મી લોકસભાનું પાંચમું સત્ર શરૂ થશે. આ સત્ર લગભગ 8મી એપ્રિલના રોજ પૂર્ણ થશે. સત્રના પ્રારંભે જ રાષ્ટ્રપતિ સંસદના બંને સદનને સંબોધીત કરશે. તેમજ આગામી 1લી ફેબ્રુઆરીના રોજ રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાના બજેટ સત્રમાં વિપક્ષ કૃષિ બિલ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના […]

ભારતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દેશના આર્થિક તંત્રને અસર થઈ હતી. તેમજ લોકડાઉનના કારણે વેપાર-ઉદ્યોગને અસર થઈ હતી. હવે અનલોકમાં અર્થતંત્ર ફરી પાટે પડી રહ્યું છે. દરમિયાન જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો થયો છે. જ્યારે આયાતમાં પણ 1.1 ટકાનો વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાંથી થતી […]

બ્રિટન બાદ હવે સ્કોટલેન્ડમાં લોકડાઉનની જાહેરાત, જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા સાથે પોઝિટિવ કેસમાં વધારો થતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સ્કોટલેન્ડમાં પણ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સ્ટોડલેન્ડમાં કોરોના કેસમાં વધારો થતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી અંતમાં સ્કોટલેન્ડ સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે લોકડાઉન વધારવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code