જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપવામાં આવી
જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપી ભૂકંપથી કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : જાપાનની રાજધાની ટોક્યોના દરિયાકાંઠે બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. અહેવાલ મુજબ,સવારે 5:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપ 6.2 માઇલની ઊંડાઈએ કેન્દ્રિત હતો. ભૂકંપના આંચકાને કારણે […]