આજે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીના રાજકિય અંતિમસંસ્કાર- પીએમ મોદી સામેલ થશે
આજે જાપાનના પૂર્ન પીએમના રાજકિય અંતિમસંસ્કાર પીએમ મોદી પણ આપશે હાજરી દિલ્હીઃ- દેશનાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસે જાપાન પહોંચ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે મોદીજી આજે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં સામેલ થવા માટે જાપાનના ટોકિયો પહોંચી ગયા છે. અહીંથી પીએમ મોદી અકાસાકા પેલેસ જશે, […]


