T-20 વર્લ્ડ કપઃ જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ ક્રિકેટર લેશે તેનું સ્થાન
ટી 20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ મોહમ્મદ શમી લેશે બુમરાહની જગ્યા દિલ્હીઃ- ક્રિકેટને લઈને દરેક લોકો ઉત્સુક છે ત્યારે હવે ટી 20 વર્લ્ડ કપની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે,જો કે લોક પસંદીતા ક્રિકેટર જસપ્રિત બુમરાહ હાલ ઈજાગ્રસ્ત જોવા મળે છે જેથી તેઓ ટી 20 વર્લ્ડ કપથી બહાર થયા ચે જો કે તેમના સ્થાને […]