વેળાવદર ભાલના જસવંતપુરામાં જુગારની રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, બેને ઈજા
ભાવનગર, 16 માર્ચ 2026: Police attacked while conducting a gambling raid જિલ્લાના વેળાવદર ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ પાડવા ગયેલા પોલીસકર્મીઓ પર 15થી 20 લોકોના ટોળાંએ હુમલો કરતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ગંભીરરીતે ઘવાતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. અને આરોપીઓને […]


