1. Home
  2. Tag "‘Jawaan’"

શાહરુખ ખાન જોડે ફરી કામ કરશે એટલી, કહ્યું આ વખતે સ્ટોરી ‘જવાન’ કરતા વધુ મજબૂત હશે

મુંબઈઃ શાહરુખ ખાન સાથે રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ ‘જવાન’ બનાવનાર એટલી કુમાર હવે એક્ટર સાથે એક બીજી ફિલ્મ બનાવવા માગે છે. તમિલ ફિલ્મના ડાયરેક્ટર એટલી, શાહરુખ ખાનના મોટા ફેન છે, અને હંમેશા તેમની સાથે કામ કરવા માગે છે. જ્યારે આ ઈચ્છા ‘જવાન’માં પૂરી થઈ. તો તેમને ખુબ જ ખુશી થઈ. એટલીએ શાહરુખ ખાનને ભારતીય સિનેમામાં સ્ટારડમ […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન , હવે વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જન્માષ્ટમીના રોજ રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી હતી ત્યાર બાદ હવે રિલીઝના 18મા દિવસે ફિલ્મે તાબડતોડ કમાણી છે બોક્સ ઓફીસ પર હવે વર્લ્ડ વાઈડ 1000 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, […]

જવાન ફિલ્મનું 10માં દિવસે 440 કરોડનું કલેક્શન, વર્લ્ડ વાઈડ કલેક્શન 735 કરોડ

મુંબઈ: શાહરૂખ ખાન અને નયનથારા સ્ટારર ફિલ્મ ‘જવાન’એ કમાણીના મામલામાં ‘KGF 2’ અને ‘Bahubali 2’ને પાછળ છોડી દીધી છે. સની દેઓલની ‘ગદર 2’ પણ ‘જવાન’ની સામે કાચબાની જેમ ફરવા મજબૂર થઈ ગઈ છે. ‘જવાન’ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ‘જવાન’ 400 કરોડની કમાણી ઝડપથી પાર કરનારી પહેલી ફિલ્મ છે. […]

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,8માં દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પહેલા અઠવાડિયે કમાણીના મામલામાં સારો બિઝનેસ કરનાર શાહરૂખ ખાનની ફિલ્મે બીજા અઠવાડિયે પણ શાનદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 7 દિવસમાં રેકોર્ડ બ્રેક કલેક્શન કરનાર ડાયરેક્ટર એટલીની ફિલ્મ દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાનની ‘જવાન’ના 8મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા […]

‘જવાન’એ રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી,વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ બની

‘જવાન’ બની વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ  રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી મુંબઈ: શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ જોરદાર ચાલી રહ્યો છે. ‘જવાન’ ભારતમાં સૌથી ઝડપી 300 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અહીં સાઉથથી લઈને નોર્થ સુધી ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે, પરંતુ વિદેશોમાં પણ […]

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ 5 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દર્શકોમાં ‘જવાન’નો ક્રેઝ જબરદસ્ત છે. થિયેટર ફુલ છે અને 5 માં દિવસે પણ ટિકિટ કાઉન્ટર પર જોરદાર કમાણી થાય છે. 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોને પાછળ છોડી દીધી હતી જ્યારે બીજા દિવસે ફિલ્મનો બિઝનેસ ઘટ્યો […]

બાંગ્લાદેશમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ પર લાગી રોક

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. તે ઓપનિંગ ડે પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ટ્રેડ એનાલિસ્ટ એડવાંન્સ બુકિંગના ટ્રેન્ડને જોતા અનુમાન લગાવી રહ્યા હતા કે ફિલ્મ કમાણીના મામલે […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માંથી વિજય સેતુપતિનો ફર્સ્ટ લુક આવ્યો સામે

 મુંબઈ: શાહરૂખ ખાનની ‘જવાન’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. ટ્રેલર જોયા બાદથી જ ચાહકોમાં ફિલ્મની વાર્તાને લઈને ઉત્તેજના વધી ગઈ છે. જે દિવસે ટ્વિટર પર ફિલ્મની ચર્ચા થઈ રહી છે. ઘણા ચાહકોએ જાતે જ ફિલ્મની વાર્તા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. મેકર્સ ફિલ્મની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ […]

શાહરૂખ ખાને જવાનમાંથી નયનતારાના લુકને શેર કરીને કહી આ વાત

મુંબઈ: શાહરૂખ ખાન સ્ટારર બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ‘જવાન’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મની ફિમેલ પાવર પણ ખૂબ જ મજબૂત છે અને ગૌરી ખાન પોતે પણ તેના માટે દીવાની છે. સાઉથ અભિનેત્રી નયનતારા આ ફિલ્મમાં મુખ્ય ફિમેલ લીડમાં છે અને હવે જવાનમાંથી નયનતારાનું પોસ્ટર સામે આવ્યું છે જેમાં જબરદસ્ત એક્શન અવતારમાં નયનતારાની સાથે કોઈ મુકાબલો નથી. […]

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝ ડેટ બદલાઈ,જાણો શું છે કારણ

મુંબઈ:કિંગ ખાનના ફેન્સ માટે મોટા સમાચાર છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ફિલ્મ 2 જૂને નહીં પરંતુ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. અહેવાલો અનુસાર, આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે કારણ કે તેનું પોસ્ટ પ્રોડક્શન કાર્ય હજી પૂર્ણ થયું નથી. ટીમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code