બિહાર ચૂંટણીઃ નિતીશ કુમારની પાર્ટી JDU એ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
પાટણા: બિહારના રાજકારણમાં ગરમાવા વચ્ચે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં બેઠક વહેંચણી બાદ ચાલુ તણાવ વચ્ચે આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મંત્રી શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી, મહેશ્વર હજારી જેવા દિગ્ગજ નેતાઓના નામો […]


