1. Home
  2. Tag "jeep overturned"

દાંતા-પાલનપુર હાઈવે પર ટાયર ફાટતા જીપએ મારી પલટી, બેનાં મોત, 10ને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ દાંતા-પાલનપુર રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવી રહેલી જીપનું ટાયર ફાટતા જીપના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ રોડ પર પલટી ખાતાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 10 જેટલાં પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code