1. Home
  2. Tag "Jersey"

IPL 2026: અર્જુન ટેન્ડુલકર અને શમી સહિતના ખેલાડીઓ નવી ટીમની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

મુંબઈઃ આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી આઈપીએલમાં તમામ ટીમોમાં અનેક મોટા ફેરફાર જોવા મળે તેવી શકયતા છે. અર્જુન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, શમી, સંજુ સેમસન અને નીતિશ રાણે સહિતના ખેલાડીઓ હવે નવી ટીમમાંથી રમતા જોવા મળશે. ટીમોએ કેટલાક ખેલાડીઓને ટ્રેડ કર્યા હોવાનું જાણવા મળે છે. આઈપીએલ 2026ની મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો […]

IPL: ગુજરાત ટાઈટન્સની ટીમ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા લેવન્ડર રંગની જર્સી પહેરશે

અમદાવાદઃ 13 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા લેવન્ડર રંગની જર્સી પહેરશે. અમદાવાદમાં કોલકતા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ લેવન્ડર રંગની જર્સી પહેરી મેદાનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સની ટીમ. ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીએ આ જાહેરાત કરી છે. આ સતત બીજું વર્ષ હશે જ્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ લેવન્ડર જર્સી પહેરીને […]

શાહીદ કપૂરની-મૃણાલ ઠાકૂર સ્ટારર મોસ્ટ એવોઈટેડ ફિલ્મ જર્સીની નવી રિલીઝ ડેટ જાહેર

ફિલ્મ જર્સીની રિલીઝ ટેડ જાહેર 22 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ જોવા મળશે મુંબઈઃ- શાહિદ કપૂર હાલ ચર્ચામાં જોવા મળે છે, ટૂંક સમયમાં જ જર્સી નામની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સિનેમાઘધરોમાં આવી રહી છે ,શાહીદ સાથે મૃણાલ છાકૂર લીડરોલમાં જોવા મળશે, ત્યારે આ ફિલ્મ તેલુગુ ભાષાની ફિલ્મની રીમેક છે.  શાહિદ કપૂરની ફિલ્મ જર્સી આ પહેલા 14 એપ્રિલે […]

પ્રેમ,રોમાંસ,જુસ્સો અને પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ…આ બધું છે જર્સીના બીજા ટ્રેલરમાં

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું બીજું ટ્રેલર રિલીઝ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં થશે રિલીઝ ફિલ્મ ‘જર્સી’ તેલુગુ ફિલ્મની રીમેક   મુંબઈ:શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર અભિનીત જર્સી 14 એપ્રિલે રિલીઝ થવાની છે.ફિલ્મ ‘જર્સી’ તેલુગુ ફિલ્મની રીમેક છે,આ ફિલ્મને સાઉથમાં પણ ઘણો પ્રેમ મળ્યો છે.આ સાથે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહિદ ખૂબ જ […]

શાહિદ કપૂરના ફેંસ માટે આવ્યા ખરાબ સમાચાર,ફિલ્મ ‘જર્સી’ ની રિલીઝ ડેટ ટળી

શાહિદ કપૂરના ચાહકો માટે ખરાબ સમાચાર ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ ટળી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપી માહિતી   મુંબઈ:શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ તેમનો ઉત્સાહ થોડો ઓછો થઈ શકે છે એ વાત જાણીને કે,તેમની ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે હાલમાં તેની નવી રિલીઝ […]

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું નવું પોસ્ટર રિલીઝ,પિતાના રૂપમાં જોવા મળશે એક્ટર   

ફિલ્મ જર્સીનું નવું પોસ્ટર રિલીઝ પિતાના રૂપમાં જોવા મળશે એક્ટર 31 ડીસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ   મુંબઈ : સુપરસ્ટાર શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ના ચાહકો બહુપ્રતિક્ષિત ફિલ્મના લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છે અને હવે 31 ડીસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી ‘જર્સી’, ‘કબીર સિંહ’ની શાનદાર સફળતા પછી શાહિદની મોટા પર્દે વાપસી થશે.ફિલ્મના મેકર્સએ નવું પોસ્ટર રિલીઝ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code