1. Home
  2. Tag "Jesinda ardern"

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

દેશથી મહત્વનું કઇ નથી, કોવિડનો કહેર વધતા ન્યૂઝીલેન્ડના PMએ પોતાના જ લગ્ન રદ્દ કર્યા

ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કેસ આવતા તાબડતોબ પ્રતિબંધો વધારાય કેટલાક કડક નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા ખુદ પ્રધાનમંત્રી જેસિંડા આર્ડને પોતાના લગ્ન પણ રદ્દ કર્યા નવી દિલ્હી: વિશ્વભરને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે હવે ન્યૂઝીલેન્ડમાં પણ કોવિડના સંક્રમણને અંકુશમાં રાખવા કડક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. ખુદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ પણ પોતાના લગ્ન રદ્દ કર્યા છે. દેશથી વધુ […]

ન્યૂઝીલેન્ડ કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત થયું, તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, પીએમ ખુશીથી ઝુમી ઉઠ્યા

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના સંક્રમણથી થયું મુક્ત હાલમાં એકપણ એક્ટિવ કેસ ના હોવાથી તમામ પ્રતિબંધો હટાવી લેવાયા દેશ કોરોના વાયરસથી મુક્ત થયો તે એક શાનદાર ઉપલબ્ધિ: પીએમ જેસિંડા વેલિંગ્ટન: એક તરફ જ્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના મુક્ત થનારો પ્રથમ દેશ બન્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code