સુરતની સમૃદ્ધિથી અંજાઈને બિહારથી 4 શખસો લૂંટ કરવા માટે આવ્યા અને જવેલર્સની હત્યા કરી
લોકોના હાથે પકડાયેલો એક લૂંટારૂ શખસ હોસ્પિટલમાં ઓક્સિજન પર, લૂંટારૂ શખસો બિહારથી લૂંટ માટે સુરત આવીને ભાડાના મકાનમાં રહેતા હતા, પોલીસને હેન્ડમેડ રિવોલ્વર મળી, પકડાયેલા આરોપી પર બિહારમાં 6 કેસ, સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં સ્ટેશન બજાર પાસે સોમવારે રાત્રે શ્રીનાથજી જ્વેલર્સમાંથી 4 લૂંટારા 10 લાખના દાગીનાની લૂંટ કરીને દુકાન માલિક પર બે રાઉન્ડ ફાયર કરતા […]