1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડમાં કોરોનાની રસી બાદ થયો ચમત્કારઃ અકસ્માતગ્રસ્ત પ્રૌઢનો અવાજ પરત આવ્યો

દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન ઝારખંડમાં પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં ઈજા થતા 55 વર્ષિય પ્રૌઢના શરીરના કેટલાક અંગે કામ કરતા બંધ થઈ ગયા હતા. તેમજ તેમણે અવાજ પણ ગુમાવ્યું હતો. દરમિયાન કોરોનાની રસી બાદ તેમના નિર્જીવ શરીર હલન-ચલન કરવા લાગ્યું હોવાનો તથા અવાજ પરત આવી […]

કોરોનાવાયરસ : 1 જાન્યુઆરીએ ઝારખંડમાં એક હજારથી વધુ કેસ નોંધાયા

 નવા વર્ષે વાયરસનો ખતરો વધ્યો ઝારખંડમાં 1000 થી વધુ કેસ નોંધાયા 495 દર્દી માત્ર રાંચીમાં જ નોંધાયા   રાંચી:ઝારખંડમાં નવા વર્ષના પહેલા દિવસે શનિવારે કોવિડ-19ના 1007 નવા કેસ નોંધાયા હતા. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે,આજે પહેલી તારીખે રાજ્યમાં કુલ 1007 કોવિડ સંક્રમિત મળી આવ્યા, જેમાંથી 495 દર્દીઓ એકલા રાજ્યની રાજધાની રાંચીના છે.  અગાઉ 31 ડિસેમ્બરે રાંચીના […]

ઝારખંડ બાદ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો

ઝારખંડમાં લોકોને મળશે રાહત પેટ્રોલ-ડીઝલ માટે વધારે કિંમત નહી આપવી પડે બસ લોકોએ આ કરવાનું રહેશે મુંબઈ: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત લોકોને હેરાન પરેશાન કરી રહી છે. આવામાં ઝારખંડની સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે જે અન્ય રાજ્યમાં પણ લેવામાં આવી શકે તેમ છે. જાણકારી અનુસાર ઝારખંડની સરકાર દ્વારા લોકોને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં […]

આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે, CMનું મોટું એલાન

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઝારખંડના લોકો માટે રાહતના સમાચાર ઝારખંડના BPL કાર્ડધારકોને પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને કર્યું એલાન નવી દિલ્હી: એક તરફ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના આસમાનને આંબેલા ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી તરફ ઝારખંડના લોકો માટે સારા સમાચાર છે. ઝારખંડના બીપીએલ કાર્ડધારકો માટે રાહતના સમાચાર છે. ઝારખંડના […]

ઝારખંડઃ નક્સલવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન વ્યવહાર ખોરવાયો

દિલ્હીઃ પોલીસે કુખ્યાત નક્સલવાદી પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડની ધરપકડ કરી હતી. જેથી નક્સલવાદીઓએ ભારત બંધના એલાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પોલીસની કામગીરીથી નારાજ નક્સલીયોએ કર્યો વિરોધ ચક્રધરપુર રેલ મંડળના સોનુવા અને લોટાપહાડ રેલવે સ્ટેશનની વચ્ચેના રેલ પાટાઓને બોમ બ્લાસ્ટ કરી ઉડાવી દીધો હતો. જેથી રેલ વ્યવહારને પણ વ્યાપક અસર […]

ઝારખંડઃ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં મ્યુઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

દિલ્હીઃ આદિવાસી સ્વાંતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે ઝારખંડના રાંચીમાં મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની શૌર્યગાથાઓને ઓળખ આપવામાં આવશે. 15મી નવેમ્બરના રોજ હવે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું […]

ઝારખંડઃ 40 વર્ષથી વોન્ટેડ નક્સલવાદી અને તેની પત્નીની પોલીસે કરી ધરપકડ

દિલ્હીઃ ભારતમાં નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન પ્રતિબંધિત નક્સલી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદીના ટોચના નક્સલવાદી પ્રશાંત બોસ ઉર્ફે કિશન દા ઉર્ફે મનિષ બૂઢા અને તેની પત્ની શીલા મરાંડીને ઝારખંડ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે. નક્સલવાદી પ્રશાંત બોસ છેલ્લા 40 વર્ષથી વોન્ટેડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ઝારખંડમાં કોલસાની એક ખાણમાં બ્લાસ્ટીંગનું કામ પુરુષો નહીં મહિલાઓ સંભાળે છે

દિલ્હીઃ માઈનીંગ એક એવુ કામ છે જ્યાં મહિલા કર્મચારીઓની સંખ્યા ખુબ ઓછી હોય છે. સામાન્ય રીતે ખનનની કામગીરીમાં પુરુષનું પ્રભુત્વ છે. જો કે, હવે દરેક વ્યવસાયમાં મહિલાઓ આગળ વધી રહી છે. એક ખાણ એવી છે જ્યાં બ્લાસ્ટિંગ જેવા સંવેદનશીલ જેવી કામગીરીની જવાબદારીઓ મહિલા સંભાળી રહી છે. બ્લાસ્ટીકની ટીમ પુરી મહિલાઓની છે. આ મહત્વપૂર્ણ ફેરફાર છે. […]

ઝારખંડ સરકારનો આદેશઃ કોરોનાના વધતા વ્યાપને અટકાવવા અન્ય રાજ્યથી આવતા લોકોની થશે કોરોનાની તપાસ

કોરોનાને અટકાવવાવ ઝારખંડ સરકારનો મહત્વનો નિર્ણય અન્ય રાજ્યથી આવતા લોકોનો થશે કોરોના ટેસ્ટ   રાંચીઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તો ઘીમી પડી ચૂકી છએ પરંતુ કેટલાક રાજ્યમાં હાલ પણ કોરોનાના કેસ વધી રહ્યા છએ, આ સાથે જ કોરોનાના વધતા દર્દીને જોતા ઝારખંડ સરકાર સતર્ક બની છે.કોરોનાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં […]

ઝારખંડના CM ની જાહેરાતઃ મહિલા હોકી ટીમની રાજ્યની બન્ને ખેલાડીઓને 50-50 લાખ રુપિયાનું આપશે ઈનામ

ઝારખંડના સીએમની જાહેરાત  સલમા અને નીકી બન્ને ખેલાડીને 50 50 લાખનું ઈનામ આપશે રાંચી – ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ ઝારખંડની બે ખેલાડીઓ,જેમાં એક સિમડેગાની સલિમા ટેટે અને બીજી મહિલા ખેલાડી  નિક્કી પ્રધાનને 50-50 લાખ રૂપિયા ઈનામ પેઠે આપવાની જાહેરાત કરી છે. હેમંત સોરેને શુક્રવારે કહ્યું હતું કે રાજ્યની હોકી ખેલાડીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code