1. Home
  2. Tag "jnu"

શ્રમજીવી પરિવારની દીકરીની તપસ્યા સામે ગરીબી અને મજબુરી હારી, અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.માં PhD કરશે

મુંબઈઃ એક સમયે મુંબઈના માર્ગો પર ફૂલ વેચતી સરિતા માલી નામની વિદ્યાર્થિની હવે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે. તેને પીએચડી માટે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે હાલમાં JNUમાં ભારતીય ભાષાઓના કેન્દ્રમાં હિન્દી સાહિત્યમાં પીએચડી કરી રહી છે. તેણીએ JAU માંથી એમએ અને એમફીલની ડિગ્રી પૂર્ણ કરી છે અને જુલાઈમાં […]

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમરનું CAA/NRC અંગેનું નિવેદન ભટકાઉઃ કોર્ટ

નવી દિલ્હીઃ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદનું ફેબ્રુઆરી 2020માં CAA/NRC વિરુદ્ધનું ભાષણ વાંધાજનક, ભડકાઉ અને અસ્વીકાર્ય છે. તેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું. આ ભાષણ મહારાષ્ટ્રના અમરાવતીમાં આપવામાં આવ્યું હતું. ભાષણનો આ ભાગ 2020 નોર્થ દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર અને અન્યો સામે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનો ભાગ છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થ […]

સંસ્થાના સંકુલમાં કોઈ પ્રકારની હિંસાને સહન નહીં કરાયઃ JNU

નવી દિલ્હીઃ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચુકેલી જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં વામપંથી વિદ્યાર્થી સંગઠન અને હિન્દુ વિદ્યાર્થી સંગઠન એબીવીપી વચ્ચે મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટીના મેસમાં માંસાહારી ભોજનને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વામપંથી વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીની […]

રામનવમીના દિવસે JNUમાં એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ

એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ રામનવમીના દિવસે થઈ બબાલ આ છે કારણ દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એટલે JNU કે જે હંમેશા કોઈના કોઈ વિવાદોમાં સામે આવતી હોય છે હવે ફરીવાર એવુ થયું કે જેમાં JNUમાં ભણતા લેફ્ટિસ્ટ્સ લોકોએ એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી અને બબાલ કરી. વાત એવી છે કે જેએનયુમાં કાવેરી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓએ રામનવમીના […]

શાંતિશ્રી ધુલીપુડી પંડિત JNUના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર બન્યા

દિલ્હીઃ દેશમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની કમાન પહેલીવાર મહિલાના હાથમાં આવી છે. પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતને JNUના નવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જેએનયુની પ્રથમ મહિલા વીસી છે. પુણે યુનિવર્સિટીમાં પોલિટિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણાવતા પ્રોફેસર પંડિતનો જન્મ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થયો છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ […]

દિલ્હીઃ JNUમાં વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, 12 વિદ્યાર્થી ઘાયલ

દિલ્હીઃ દેશની રાજધાનીમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થાજવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરીથી વિવાદ થયો હોવાનું જાણવા મળે છે. જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA)-સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)ના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લગભગ 12 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિદ્યાર્થી […]

JNUમાં ફરી વિવાદઃ વેબિનારમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબ્જાવાળુ દર્શાવાયું

એક વકીલે ફરિયાદ માટે શરૂ કરી કવાયત આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક વેવિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબજાવાળુ દર્શાવવામાં આવ્યું હતું. જેનો વિવાદ વકરતા એક વકીલે જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી તેજ બનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના એક […]

જેએનયુના કોમ્પ્યુટર ઓપરેટરના નામે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યાં 9 રેકોર્ડ

દિલ્હીઃ દુનિયામાં અનેક લોકોએ વિવિધ ક્ષેત્રમાં અનેક રોકોર્ડ નોંધાવ્યાં છે. દરમિયાન જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી(JNU)ના કોમ્પ્યુટર ઓપરેટર વિનોદકુમાર ચૌધરીએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એક-બે નહીં પરંતુ નવ રેકોર્ડ નોંધાવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર 41 વર્ષીય વિનોદ ચૌધરી જેએનયુની સ્કૂલ ઓફ એનવાયરોમેન્ટલ સાયન્સિસમાં કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવે છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ચૌધરીએ વધુ એક વિશ્વ વિક્રમ પોતાના […]

જેએનયુમાં નવો વિવાદ : હિંદીને “કોમવાદી ભાષા” ગણાવવા માટે રિસર્ચ કરવા માટે કહેવામાં આવ્યું!

વિવાદોને કારણે સતત ચર્ચામાં રહેલી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. 35 વર્ષીય એક રિસર્ચ સ્કોલરે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રિસર્ચ સ્કોલરનો આરોપ છે કે તેના ઉપર દબાણ બાવવામાં આવ્યું છે કે તે હિંદીને કોમવાદી ભાષા ગણાવતું રિસર્ચ કરે. આ મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સી. હરિશંકરે યુનિવર્સિટી અને સહ-પ્રાધ્યાપકને […]