1. Home
  2. Tag "jnu"

દિલ્હીઃ JNUમાં વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, 12 વિદ્યાર્થી ઘાયલ

દિલ્હીઃ દેશની રાજધાનીમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થાજવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરીથી વિવાદ થયો હોવાનું જાણવા મળે છે. જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA)-સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)ના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લગભગ 12 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિદ્યાર્થી […]

JNUમાં ફરી વિવાદઃ વેબિનારમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબ્જાવાળુ દર્શાવાયું

એક વકીલે ફરિયાદ માટે શરૂ કરી કવાયત આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક વેવિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબજાવાળુ દર્શાવવામાં આવ્યું હતું. જેનો વિવાદ વકરતા એક વકીલે જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી તેજ બનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના એક […]

જેએનયુના કોમ્પ્યુટર ઓપરેટરના નામે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યાં 9 રેકોર્ડ

દિલ્હીઃ દુનિયામાં અનેક લોકોએ વિવિધ ક્ષેત્રમાં અનેક રોકોર્ડ નોંધાવ્યાં છે. દરમિયાન જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી(JNU)ના કોમ્પ્યુટર ઓપરેટર વિનોદકુમાર ચૌધરીએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એક-બે નહીં પરંતુ નવ રેકોર્ડ નોંધાવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર 41 વર્ષીય વિનોદ ચૌધરી જેએનયુની સ્કૂલ ઓફ એનવાયરોમેન્ટલ સાયન્સિસમાં કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવે છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ચૌધરીએ વધુ એક વિશ્વ વિક્રમ પોતાના […]

જેએનયુમાં નવો વિવાદ : હિંદીને “કોમવાદી ભાષા” ગણાવવા માટે રિસર્ચ કરવા માટે કહેવામાં આવ્યું!

વિવાદોને કારણે સતત ચર્ચામાં રહેલી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. 35 વર્ષીય એક રિસર્ચ સ્કોલરે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રિસર્ચ સ્કોલરનો આરોપ છે કે તેના ઉપર દબાણ બાવવામાં આવ્યું છે કે તે હિંદીને કોમવાદી ભાષા ગણાવતું રિસર્ચ કરે. આ મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સી. હરિશંકરે યુનિવર્સિટી અને સહ-પ્રાધ્યાપકને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code