1. Home
  2. Tag "jo biden"

“ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાથી ક્રોધિત અને ખૂબ જ દુઃખી છું”: રાષ્ટ્રપતિ જો બાઈડેન

દિલ્હી: ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયેલ પણ ગાઝા તરફથી હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝાની એક હોસ્પિટલમાં 500 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલને સમર્થન આપી રહેલું અમેરિકા આ ​​હુમલાથી નારાજ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યું કે […]

ભારતથી પરત ફર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ મુશ્કેલીમાં,હાઉસ સ્પીકરે મહાભિયોગની તપાસ શરૂ કરવાની આપી મંજૂરી

દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ G20 સમિટમાંથી પરત ફરતાની સાથે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાઈડેન પરિવાર સામે તેમના વ્યવસાયિક વ્યવહારો અંગે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યા છે. રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ મંગળવારે આ પગલું […]

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી જઈ શકે છે અમેરિકા,બાઈડેનને મળી શકે છે

યુક્રેનના રાષ્ટ્રપતિ જઈ શકે છે અમેરિકા ઝેલેન્સકી જઈ શકે છે અમેરિકા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને મળી શકે છે દિલ્હી:યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. આ દરમિયાન, સમાચાર સામે આવી રહ્યા છે કે,યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને […]

અમેરિકાએ ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા, G-20ના સંમેલન અંગે કહી મહત્વની વાત

ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G-20 સમિટ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આગામી G-20 સમિટની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. ત્યારે  અમેરિકાએ G-20 સમિટ બાલીમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતાં સમિટના ‘ઘોષણાપત્ર’  પર ભારતના ભરપૂર વખાણ કાર્ય છે. તારીખ 15 અને 16 નવેમ્બરે આયોજિત આ સમિટમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો અને તેમના રાષ્ટ્રપ્રમુખ કે […]

અમેરિકાઃ ટેક્સાસની શાળામાં ગોળીબાર,18 વર્ષના શૂટરે 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા,બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના ટેક્સાસની શાળામાં ગોળીબાર 18 વર્ષના શૂટરે કરી અંધાધુન ફાયરીંગ 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા જો બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું દિલ્હી:અમેરિકાના ટેક્સાસથી મોટા સમાચાર સામે આવ્યા છે.મંગળવારે સવારે એક 18 વર્ષના યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોની હત્યા કરી હતી.આ સાથે જ પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો […]

USમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે બાઇડેનની લોકોને ચેતવણી, વેક્સિન ના લેવાને કારણે વધી શકે છે મોત

અમેરિકામાં ઓમિક્રોન વેરિએન્ટને લઇને અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને ચેતવ્યા જો તમે વેક્સિન નથી લીધી તો પહેલા વેક્સિન લઇ લો વેક્સિન ના લેનારાઓનું મોત પણ થઇ શકે છે નવી દિલ્હી: વિશ્વના 77 દેશોમા ઓમિક્રોન પગપેસારો કરી ચૂક્યું છે ત્યારે અમેરિકામાં પણ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ વેરિએન્ટને લઇને લોકોને સતર્ક […]

USની ગુપ્તચર એજન્સીઓ કોરોના વાયરસની ઉત્પતિ અંગે 90 દિવસમાં કરશે તપાસ, બાઇડને આપ્યા નિર્દેશ

કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાનની શોધખોળ માટે અમેરિકા એક્શનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગુપ્તચર એજન્સીઓના આપ્યા નિર્દેશ બાઇડને એજન્સીઓને 90 દિવસની અંદર વાયરસનું જન્મ સ્થાન શોધીને રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની ઉત્પતિને લઇને હજુ પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગુપ્તચર એજન્સીઓને કોવિડ-19 મહામારીના ઉદ્દગમ સ્થાનને […]

પાકિસ્તાનને ઝટકો, અમેરિકા હજુ પણ પાકિસ્તાનને નહીં કરે સંરક્ષણ સહાય

અમેરિકા હજુ પણ પાકિસ્તાનને સંરક્ષણ સહાય પરનો પ્રતિબંધ યથાવત્ રાખશે અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ આ નિર્ણય પર મહોર મારી જો બાઇડને તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જ નીતિને અનુસરી નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક હાલત તો કફોડી થઇ જ છે પરંતુ હવે અનેક દેશોએ પાકિસ્તાનને સહાય આપવાનું પણ બંધ કર્યું છે. હવે અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને […]

જો બાઇડેનનો સંકલ્પ: કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને મળશે કોવેક્સીન

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડેનનો સંકલ્પ તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને કોવેક્સીન મળશે તે ઉપરાંત દેશમાં તમામ લોકો માટે માસ્ક પહેરવાનું પણ ફરજીયાત કરશે વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટિક જો બાઇડેને સંકલ્પ કર્યો છે. જો બાઇડેને સંકલ્પ કર્યો છે તેમના કાર્યકાળના પહેલા 100 દિવસમાં કોરોના જેવી ઘાતક મહામારીમાં લોકસ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી 10 […]

અમેરિકા: રાષ્ટ્રપતિની રેસમાં જો બિડેન અને કમલા હેરિસ ટ્રમ્પ કરતાં આગળ

– અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી – સર્વેમાં પ્રબળ દાવેદાર તરીકે જો બિડેન અને કમલા હેરિસ આગળ – ડેમોક્રેટ્સ પાર્ટી માટેના પરિણામો રહ્યા ઉત્સાહજનક અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે રાષ્ટપતિ પદના પ્રમુખ દાવેદારોમાં જો બિડેન અને કમલા હેરિસના નામની ચર્ચા થઇ રહી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code