PM મોદીએ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા,દેશમાં 45 જગ્યાએ રોજગાર મેળા યોજાયા
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં નવા એરપોર્ટ અને હાઈવે બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા 9 વર્ષોમાં, ભારત સરકારે પણ સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, વધુ પારદર્શક […]