1. Home
  2. Tag "Joe Biden"

સાઉથ ચાઇના સીના ચીનના દાવાને અમેરિકાએ ફગાવ્યો, ખડકશે યુદ્વ જહાજ

અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ જહાજોને મોકલવાનું યોગ્ય ગણાવ્યું આ યુદ્વ જહાજો મોકલવા વિરુદ્વ ચીનના વાંધાને પણ અમેરિકાએ ફગાવ્યો અમેરિકાએ કરી સ્પષ્ટતા – તે દક્ષિણ એશિયાની સાથે મજબૂતી સાથે ઉભુ રહેશે વોશિંગ્ટન: જો બાઇડેનના પ્રશાસન દરમિયાન પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ […]

બાઇડેન સરકાર H-1 વિઝાધારકોને આપી શકે છે મોટી રાહત, આ નિર્ણય લઇ શકે છે

બાઇડેન H-1B વિઝાધારકોને આપી શકે છે રાહત હવે H-1B વિઝાધારકોના જીવનસાથીને પર કામની રોક પરથી પ્રતિબંધ ઉઠી શકે છે આનો ફાયદો લાખો ભારતીયોને થશે વોશિંગ્ટન: H-1B વિઝાધારકોને બાઇડેન સરકાર તરફથી રાહત મળી શકે છે. હકીકતમાં, બાઇડેન સરકાર એચ-1બી વિઝાધારકના પતિ કે પત્નીને અમેરિકામાં કામ કરતા રોકવાના ટ્રમ્પના નિર્ણયને રદ્દ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયનો સૌથી […]

અમેરિકામાં નવો એક્શન પ્લાન, 100 દિવસ માસ્ક ફરજીયાત, પ્રવાસીઓએ થવું પડશે ક્વોરન્ટાઇન

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને 100 દિવસનો એક્શન પ્લાન જાહેર કર્યો અમેરિકાના નાગરિકોએ 100 દિવસ સુધી ફરજીયાત માસ્ક પહેરવું પડશે પ્રવાસીઓએ અમેરિકામાં આવીને ફરજીયાતપણે ક્વોરન્ટાઇન થવું પડશે વોશિંગ્ટન: કોરોના વાયરસથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે ત્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી છે. પ્રથમ 100 દિવસ માટેનો […]

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત માટે આવ્યું આ પ્રથમ નિવેદન, કમલા હેરિસ માટે પણ કહી આ વાત

અમેરિકાના નવા વહિવટીતંત્રએ ભારતના પક્ષમાં આપ્યું નિવેદન અમેરિકાના આ નિવેદનથી ભારત વિરોધી પાકિસ્તાન-ચીનના હોંશ ઉડી જશે ભારત-અમેરિકાના સંબંધો મજબૂતી સાથે આગળ વધતા રહેશે: અમેરિકા વોશિંગ્ટન: અમેરિકાની નવા વહીવટીતંત્ર તરફથી એક એવું નિવેદન સામે આવ્યું છે જેથી ભારત વિરોધી ચીન અને પાકિસ્તાનના હોંશ ઉડી જશે અને તેઓની ચિંતા વધવાનું નક્કી છે. અમેરિકાએ ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતાં […]

ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનને અધિકૃત પોટસ એકાઉન્ટ મળ્યું આ ટ્વીટર હેન્ડલ હવે વેરિફાઇ પણ થઇ ચૂક્યું છે પોટસ હેન્ડલના લાઇવ થયાની થોડી મિનિટોમાં જ મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે વોશિંગ્ટન: જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. આ પહેલા તેમને રાષ્ટ્રપતિના અધિકૃત ‘POTUS’ નામથી અધિકૃત ટ્વીટર હેન્ડલ મળી ગયું  અને ટ્વીટર હેન્ડલ […]

બાઇડેનના વિશ્વાસુ બ્લિંકનનું નિવેદન, ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે

આજથી અમેરિકી પ્રશાસનનો કામકાજનો ચહેરો બદલાઇ જશે આજથી અમેરિકાના ભારત પ્રત્યેના સંબંધોનો એક નવો દૃષ્ટિકોણ મળશે બાઇડેન ભારત-અમેરિકાના મજબૂત સંબંધોના પક્ષમાં છે: બ્લિંકન વોશિંગ્ટન: આજે નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ કર્યા છે ત્યારે આજથી અમેરિકી પ્રશાસનના કામકાજનો ચહેરો બદલાઇ જશે. આ સાથે જ અમેરિકાના ભારત સાથેના સંબંધોના ભાવિ અંગે પણ ચર્ચા […]

જો બાઇડેન શપથ ગ્રહણ કર્યા બાદ લઇ શકે આ નિર્ણય, ભારતીયોને થશે ફાયદો

અમેરિકા માટે આજે મોટો દિવસ જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે આ શપથ ગ્રહણનું અવસર ભારતીયો માટે ખુશખબર લાવશે વોશિંગ્ટન: અમેરિકા માટે આજે મોટો દિવસ છે. જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ કરવા જઇ રહ્યા છે. અમેરિકા માટે આ ખાસ અવસર છે પરંતુ ભારતીયોની નજર પણ આ અવસર પર રહેલી છે. […]

 ટ્રમ્પના આદેશને જોબાઈડેને નકાર્યો – ટ્રમ્પે હટાવેલા યૂકે,આયરલેન્ડ અને બ્રાઝિલની યાત્રા પરના પ્રતિબંધ પર બાઈડેને લગાવી રોક

ટ્રમ્પ અને જોબાઈડેન સામસામે ટ્રમ્પના આદેશ જોબાઈડને નકાર્યા પ્રતિબંધ  ટ્રમ્પ એ હટાવ્યા ,જો બાઈડનને રોક લગાવી વોશિંગટનઃ-  અમેરિકાની રાજનીતીમાં ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચાનો વિષય રહ્યા છે, સોમવારના રોજ યુ.એસ.માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 24 મિલિયનને વટાવી ચૂકી છે. સ્થિતિ આટલી ગંભીર હોવા છત્તા આઉટગોઇંગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી આદેશ જારી કર્યો છે. […]

જો બાયડનનાં શપથ ગ્રહણ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડી દેશે

અમેરિકામાં આગામી બુધવારે જો બાયડનનો રાષ્ટ્રપતિ પદ માટેનો શપથ ગ્રહણ કાર્યક્રમ આ કાર્યક્રમ પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડીને રવાના થશે ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડીને ફ્લોરિડા માટે રવાના થશે વોશિંગ્ટન: અમેરિકામાં ટૂંક સમયમાં જો બાયડનના રાષ્ટ્રપતિ પદ માટેનો શપથગ્રહણ સમારોહ યોજાશે ત્યારે આ શપથગ્રહણ સમારોહ પહેલા જ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી […]

ઇમિગ્રેશન પોલિસી અંગે જો બાઇડેને બદલ્યો સૂર, કહ્યું – પોલિસી બદલતાં વધુ સમય લાગશે

ચૂંટણી ટાણે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ બદલવાનો બાઇડેનનો વાયદો ખોટો નીકળ્યો હવે કહ્યું કે ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિ બદલવામાં સમય લાગી શકે છે ઇમિગ્રેશન નીતિમાં ઝડપી બદલવા સ્થિતિને વધુ બગાડી શકે છે: જો બાઇડેન વૉશિગ્ટન: ચૂંટણી સમયે જો બાઇડેનને વાયદો આપ્યો હતો કે જો તેઓ સત્તા પર આવશે તો ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિને રદ્દ કરશે જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code