1. Home
  2. Tag "Johnson & Johnson"

ડેલ્ટા વેરિએન્ટ સામે લડવા સક્ષમ છે Johnson & Joohnson નો સિંગલ ડોઝ, કંપનીએ કર્યો દાવો

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ડેલ્ટા વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ સામે કારગર છે જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિન કંપનીએ ખુદ આ દાવો કર્યો છે નવી દિલ્હી: વિશ્વભરમાં જ્યારે હવે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે ત્યારે નવો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. આ વચ્ચે આ નવા વેરિએન્ટ સામે પોતાની સિંગલ ડોઝ વેક્સિન રક્ષણ આપતી […]

અમેરીકાની આ કોરોના વેક્સિનમાં જોવા મળી સાઈડ ઈફેક્ટ – ટ્રાયલ પર લગાવાઈ રોક

અમેરીકાની જહોનસન અને જહોનસન કંપનીની વેક્સિન જહોનસન અને જહોનસનની વેક્સિન ટ્રાયલ પર લગાવાઈ રોક સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વેક્સિનને લઈને અનેક દવાઓ પર કામ કરવામાં  આવી રહ્યું  છે,જેમાં કેટલીક વેક્સિનના તો પરિક્ષણો પર થઈ રહ્યા છે ત્યારે અમેરીકાની એક દવા બનાવતી કંપની જહોનસન અને જહોનસનની કોરોના વાયરસ વેક્સિનની આડઅસરને કારણે […]

કોરોનાની વેક્સીનને લઇને મળ્યા સારા સમાચાર, 60,000 લોકો પર કરાશે અંતિમ ટ્રાયલ

કોરોના વાયરસની વેક્સીનને લઇને સારા સમાચાર જોનસન અને જોનસન કંપની વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો કરશે શરૂ ત્રીજા તબક્કામાં 60,000 લોકો પર વેક્સીનની ટ્રાયલ કરાશે કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર મળી રહ્યા છે. પ્રખ્યાત દવા કંપની જોનસન એન્ડ જોનસને કહ્યું કે, તે પોતાની કોરોના વાયરસ વેક્સીનની ટ્રાયલના ત્રીજા તબક્કાને શરૂ કરી રહી છે. કંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code