ચૂંટણીપંચ સમક્ષ જે.પી.નડ્ડા અને અમિત માલવીયા સામે કોંગ્રેસે કરી ફરિયાદ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ હાલ સમગ્ર દેશમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જીત માટે કવાયત શરૂ કરી છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભા અને રેલીઓએ ઉપર હરીફ સામે આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે ભાજપાના રાષ્ટ્રીય અધિયક્ષ જે.પી.નડ્ડા અને અમિલ માલવીયા […]


