1. Home
  2. Tag "jp nadda"

નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ જેપી નડ્ડાને મળ્યા,કેબિનેટમાં ફેરબદલની અટકળો 

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની શક્યતાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ભાજપની ટોચની નેતાગીરી સાથે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતની પ્રક્રિયા ચાલી રહી છે. નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, એક મોટા ફેરફારમાં ભાજપે કેન્દ્રીય મંત્રી […]

શિમલાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે કાંગડા જિલ્લાની મુલાકાત લેશે

દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા 2024ની લોકસભા ચૂંટણીના મિશનને લઈને સોમવારે નૂરપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. નડ્ડા ભલે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જસુર પહોંચી રહ્યા હોય, પરંતુ તેમની આ મુલાકાતને 12 જૂને કાંગડા અને 14 જૂને મંડી સંસદીય ક્ષેત્રમાં જાહેર સભાઓ યોજીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે. તે જ […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનો કર્યો શિલાન્યાસ

દિલ્હી : બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર બીજેપીના નવા કાર્યાલયનો શિલાન્યાસ કર્યો. આ દિલ્હી બીજેપીનું ભવ્ય કાર્યાલય હશે, જે દીનદયાલ ઉપાધ્યાયના પોકેટ ફાઈવમાં બની રહ્યું છે. લગભગ 850 મીટરની આ ઓફિસ પાંચ માળની હશે અને નીચે પાર્કિંગ હશે. લગભગ 34 વર્ષથી દિલ્હી ભાજપ કાર્યાલય 14 પંડિત પંત માર્ગ સ્થિત સરકારી ફ્લેટમાં સ્થિત […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા નોઈડામાં 250 પદાધિકારીઓ સાથે ‘ટિફિન પર ચર્ચા’ કરશે

દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ઉત્તર પ્રદેશના નોઈડામાં ‘ટિફિન પે ચર્ચા’ યોજશે. આ પ્રસંગે યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, સાંસદ મહેશ શર્મા સહિત લગભગ 250 પદાધિકારીઓ હાજર રહેશે. ભાજપે કહ્યું કે ‘ચાય પે ચર્ચા’ પછી ‘ટિફિન પે ચર્ચા’ સામૂહિકતાનો અહેસાસ કરાવશે. આગામી વર્ષે […]

બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકેત, અનેક કાર્યક્રમમાં લેશે ભાગ

જેપી નડ્ડા આજથી મહારાષ્ટ્રની મુલાકાતે 2 દિવસની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્મનો ભાગ બનશે   દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા આજથી દેશના રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે છે તેઓ અહી 2 દિવસની મુકાતે આવી રહ્યા છેસભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે નડ્ડા કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથેની બેઠક સહિત મુંબઈમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ […]

મણિપુરના સીએમ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા 

મણિપુરના સીએમ અમિત શાહને મળ્યા જેપી નડ્ડા સાથે પણ કરી મુલાકાત દિલ્હીમાં કરી મુલાકાત   દિલ્હી : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે રવિવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. રાજ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે મીડિયાને આ માહિતી આપી. આ બેઠક […]

કર્ણાટકમાં બીજેપીએ વાયદાપત્ર જારી કર્યું ,જાણો જનતાને શું શું કર્યા વાયદાઓ

કર્ણાટકમાં બીજેપીએ સંકલ્પપત્ર જારી કર્યો ચૂંટણીને લઈને બીજેપીની ખઆસ તૈયારીઓ બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્રારા જનતાને રિઝવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છૈ ત્યારે હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકની ચૂંટણીને લઈને આજરોજ સોમવારે સંકલ્પ પત્ર જારી કર્યું છે જેમાં રાજ્યની જનતાને અનેક વાયદાઓ […]

ટેક્નોલોજી શીખો અથવા નિષ્ણાતોને હાયર કરો, PM મોદીનું BJP સાંસદોને સૂચન

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે, સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા વિસ્તારોમાં લોકો સુધી પહોંચો. વડાપ્રધાને કહ્યું કે તમે લોકો સામાજિક મુદ્દાઓ પર કામ કરશો તો પાર્ટીને ફાયદો થશે. આ દરમિયાન તેમણે ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. […]

જેપી નડ્ડા આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે,વિજય સંકલ્પ યાત્રામાં સામેલ થશે

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસીય પ્રવાસ પર શુક્રવારે કર્ણાટક આવશે.નડ્ડા ચિત્રદુર્ગ અને તુમકુરુ જિલ્લામાં પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેશે અને બેંગલુરુમાં ચૂંટણી પ્રબંધન અને પ્રચાર સમિતિની બેઠકમાં ભાગ લેશે. ભાજપના પ્રદેશ મહાસચિવ સિદ્ધારાજુએ ગુરુવારે જણાવ્યું હતું કે નડ્ડા શુક્રવારે બપોરે તોરાણગલ્લુ એરપોર્ટ પર પહોંચશે અને બપોરે 3 વાગ્યે છલ્લાકેરે ખાતે પાર્ટીની […]

2024 લોકસભા ચૂંટણીઃ BJPએ 400થી વધારે બેઠકોને રાખ્યો લક્ષ્યાંક, 3 સભ્યોની ટીમ બનાવાઈ

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચૂંટણી જંગમાં ઉતરશે. જ્યારે કોંગ્રેસ, મમતા બેનર્જી સહિતના નેતાઓ ભાજપની સામે એક સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ ઘડી રહ્યાં છે. ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code