જુનાગઢમાં દરગાહના ગેરકાયદે નિર્માણને હટાવવાની નોટિસ પર હિંસા ભડકી, ટોળાએ પોલીસ ચોકી ઉપર કરેલા હુમલામાં 4 કર્મચારી ધાયલ
જુનાગઢઃ- ગુજરાતના જુનાગઢમાં હિંસા ભડકી ઉઠી હતી ,મોડી રાત્રે બેકાબૂ બનેલી ભીડએ પોલીસ ચોકી પર કરેલા હુમલામાં ડીેસપી સહીત 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વચોવચ રસ્તા પર બનેલી ગદરગાહને હટાવવા મામલે નોટીસ પાઠવવામાં આવી હતી આ નોટિસને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો ત્યાર બાદ અનેક લોકો એકઢા […]


