ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષી સિન્હા કરશે રજિસ્ટર્ડ મેરેજ, આ દિવસે યોજાશે રિસેપ્શન પાર્ટી, જાણો કોણ હાજરી આપશે
અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલ ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે તે ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના લગ્ન 23 જૂને મુંબઈમાં થશે. અત્યાર સુધી, આ અફવાઓ પર સોનાક્ષી અથવા ઝહીર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં જ લગ્નને […]