જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં આવે છે આશીર્વાદ,તિજોરી ધનથી ભરાઈ જશે!
હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તમામ પૂર્ણિમાઓ પૈકી જ્યેષ્ઠ માસની પૂર્ણિમાને વિશેષ માનવામાં આવે છે. ભારતના કેટલાક સ્થળોએ જ્યેષ્ઠ પૂર્ણિમાને વટ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાની તિથિ 4 જૂન, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા કરવાની સાથે કેટલાક ઉપાય કરવાથી તમને વિશેષ લાભ થશે. તો આવો જાણીએ […]