1. Home
  2. Tag "KABUL"

અફ્ઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ,મોતનો આંકડો અત્યાર સુધી 100,અનેક લોકો ઘાયલ

અફ્ઘાનિસ્તાનની લથડતી હાલત મસ્જિદ પર આતંકવાદી હુમલો મસ્જિદમાં બ્લાસ્ટ થતા 100 લોકોના મોત દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જે રીતે હવે તાલિબાનનું રાજ સ્થાપિત થયું છે, તેને જોઈને દરેક પોલિટીકલ એક્સપર્ટ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે. વાત એવી છે કે તાલિબાન કે જે ઈસ્લામ ધર્મને અફ્ઘાનિસ્તાનમાં સૌથી સર્વોચ્ચ માને છે ઈસ્લામના કાયદા કાનુનને અનુસરે છે ત્યા ઈસ્લામને માનતા […]

તાલિબાનને લઇને ભારતની વેટ એન્ડ વોચ નીતિ, ભારત કાબુલની ફ્લાઇટ શરૂ કરશે નહીં

ભારત હજુ કાબુલની ફ્લાઇટ ચાલુ કરશે નહીં તાલિબાન સાથેના સંબંધોને લઇને ભારતે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી તાલિબાનના પત્ર પર DGCAએ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હવે સમગ્ર વિશ્વના અનેક દેશોને પત્ર લખીને કમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવાની માગણી કરી રહી છે. તાલિબાન સરકારે ભારતને પણ આવી જ ભલામણ કરી હતી. જો […]

પાકિસ્તાન-તાલિબાન ભાઈ-ભાઈઃ તાલિબાનના આમંત્રણ ઉપર ISI પ્રમુખ પહોંચ્યા કાબુલ

દિલ્હીઃ આતંકવાદી સંગઠન તાલિબાન અને પાકિસ્તાનના જોડાણ અંગેના પુરાવા તાજેતરમાં બંનેના વર્તનમાં જોવા મળી રહી છે. પાકિસ્તાની પત્રકારોએ કહ્યું કે, પાકિસ્તાની આઈએસઆઈ પ્રમુખ જનરલ ફેઝ હામીદ, પાકિસ્તાની અધિકારીઓ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના પ્રમુખ સાથે કાબુલ પહોંચ્યાં છે. પાકિસ્તાની પત્રકાર કામરાન ખાનના જણાવ્યા અનુસાર ફૈઝ હામીદ તાલિબાન પરિષદના ઉચ્ચ અધારીઓના આમંત્રણ ઉપર કાબુલ પહોંચનારા સૌથી […]

કાબૂલમાં અમેરિકાએ કરી ફરી એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યું – આત્મરક્ષામાં કરી એરસ્ટ્રાઇક

કાબૂલમાં અમેરિકાની ફરી એરસ્ટ્રાઇક એરપોર્ટ તરફ વધી રહ્યો હતો ખતરો અમેરિકી સેનાએ આત્મરક્ષામાં કાબૂલમાં એક ગાડી પર એર સ્ટ્રાઇક કરી નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટ બહાર ફરીથી આતંકી હુમલાની આશંકા વચ્ચે કાબૂલ પર રવિવારે હુમલાના ધુમાડા સાથે સ્પષ્ટ થઇ ગયું છે કે આ આતંકી હુમલો નથી, પરંતુ અમેરિકાએ આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેનાએ તેની […]

જોબાઈડને આપી ચેતવણીઃ આગલા 24 થી 36 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો

જોબાઈડને આપી ચતવણી આવનારા 24 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે હુમલો દિલ્હીઃ- તાલિબાનોએ અફઘાન પર જ્યારથી કબજો કર્યો છે ત્યારથી આતંકી પ્રવૃત્તિઓ ચાલુ જ છે, ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને કહ્યું છે કે, “મને મારા કમાન્ડરો તરફથી કરહેવામાં આવ્યું છે કે આવનારા 26 થી 36 કલાકની વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફરી એક હુમલો […]

કાબુલ હુમલોઃ ISIS-Kએ હુમલાખોરનો ફોટો કર્યો જાહેર, અફઘાની નાગરિકોએ મદદ કર્યાનો દાવો

દિલ્હીઃ કાબુલ એરપોર્ટ ઉપર થયેલા હુમલાની જવાબદારી લઈને આઈએસઆઈએસ-કે એટલે કે ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (આઈએસકેપી)એ દાવો કર્યો છે કે, આ ધમાકામાં તેમનો હાથ છે એટલું જ નહીં ઈસ્લિમક સ્ટેટે એક તસ્વીર પણ જાહેર કરી છે. જેમાં હુમલાને અંજામ આપનારા હુમલાખોર નજરે પડી રહ્યો છે. The ISIS release on today's attack, issued through its "Amaq […]

કાબુલનો હુમલો આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલા લેવાનું દર્શાવે છેઃ ભારત

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબિલાનોના શાસન બાદ અરાજકતા ફેલાઈ છે અને વિવિધ દેશના નાગરિકો અને અનેક અફઘાનિઓ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે કાબુલ એરપોર્ટ પાસે થયેલા આતંકવાદી હુમલામાં નોટોના જવાનો સહિત અનેક લોકોના મોત થયાં છે. જેથી અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું […]

હુમલાખોરોને માફ કરવામાં આવશે નહી, મોટી કિંમત ચૂકવવી પડશે – રાષ્ટ્રપતિ જો બાઈડન

કાબૂલ એરપોર્ટ પર આતંકી હૂમલો અમેરિકાના કેટલાક સૈનિક થયા શહીદ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, હુમલાખોરોને માફ કરવામાં આવશે નહીં  દિલ્હી: ગુરૂવારના રોજ અફ્ઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 13 નાગરિકો મૃત્યુ પામ્યા હતા તથા અમેરિકાના સૈનિક શહીદ થયા હતા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ બાબતે નિવેદન આપ્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને […]

અફઘાનિસ્તાન કટોકટી: તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ પર લોકોએ કરી ભાગદોડ, 7 લોકોનાં મોત

તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર ભાગદોડ આ ભાગદોડમાં 7 લોકોનાં મોત એરપોર્ટ પર અરાજકતા ફેલાઇ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટોકટી અને તંગદિલીભરી સ્થિતિ છે. લોકોમાં અરાજકતા વ્યાપેલી છે. ચિંતાનો માહોલ છે. કાબુલની એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા […]

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અફઘાનિસ્તાનની લેશે મુલાકાત

 પાકિસ્તાનના વિદેશ મંત્રી કાબુલની લેશે મુલાકાત તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના પહેલા મહેમાન પીએમ ઇમરાને તાલિબાનનું કર્યું સમર્થન દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી રવિવારે એટલે કે આજે  અફઘાનિસ્તાનની મુલાકાત લેશે. તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ કોઈ પણ દેશના મંત્રી દ્વારા કાબુલની આ પ્રથમ મુલાકાત હશે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે કુરેશીએ શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code