1. Home
  2. Tag "KABUL"

કાબુલમાં મિની બસમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત, 20 ઘાયલ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક મિની બસમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં અન્ય 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે, વિસ્ફોટ શહેરના પશ્ચિમ ભાગમાં દશ્તી […]

અફ્ઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ,2 રશિયન ડિપ્લોમેટ સહિત 20ના મોત

દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને સંભાળવામાં આવી છે ત્યારથી અને પહેલા પણ લોકો આતંકવાદથી ગભરાયેલા રહેતા હતા, અને હવે ફરીવાર આતંકવાદી દ્વારા આતંકી પ્રવૃતિને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં જ કાબુલ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ અને 18 અન્ય લોકોના મોત થયા છે. આ 72 કલાકમાં બીજો મોટો બ્લાસ્ટ છે. આ બ્લાસ્ટ રશિયા […]

પડોશી પ્રથમઃ ભારતે અફઘાનીસ્તાનને દસ બેચ મારફતે 32 ટન તબીબી સહાય પૂરી પાડી

નવી દિલ્હીઃ પડોશી પહેલો અભિયાન હેઠળ ભારત પાકિસ્તાન સિવાય અન્ય પડોશી દેશોને મદદ કરવા માટે તત્પર રહે છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોને ભારતે જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન ભારત દ્વારા માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો દસમો હપ્તો પૂરો પાડવામાં આવ્યો છે. આ સહાય કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને […]

કટ્ટર માનસિકતા ધરાવતા ઝવાહિરીએ માત્ર 15 વર્ષની ઉંમરે પોતાનું આતંકી ગ્રુપ ઉભુ કર્યું હતું

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં અમેરિકાના એક ઓપરેશનમાં કુખ્યાત આતંકવાદી અલ-ઝવાહીરને ઠાર મારવામાં આવ્યો હતો. તબિબની ડિગ્રી ધરાવતા અલ-ઝવાહીરીનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો અને તેનો પરિવાર શિક્ષિત હતો, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓથી પ્રેરાઈને જ 16 વર્ષની ઉંમરમાં જ તેને પોતાનું એક ગ્રુપ બનાવ્યું હતું. એટલું જ નહીં તેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા-બીન લાદેન સાથે મળીને અમેરિકામાં આતંકવાદી […]

કાબુલમાં શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પાસે બોમ્બ બ્લાસ્ટ,પોલીસે તપાસ હાથ ધરી

શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પાસે બોમ્બ બ્લાસ્ટ પોલીસે તપાસ હાથ ધરી અફઘાનિસ્તાનના કબુલની ઘટના કાબુલ:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાનના મુખ્ય દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે.જો કે, સારી વાત એ છે કે,શીખ અને હિન્દુ સમુદાયના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.વર્લ્ડ ફોરમ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે આ માહિતી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે […]

ભૂકંપથી તબાહ થયેલા અફઘાનિસ્તાનમાં મદદ માટે ભારત આવ્યું આગળ

અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવ્યું ભારત કાબુલમાં મદદ મોકલાઈ તાલિબાને નિર્ણયનું સ્વાગત કર્યું દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ ભારતે મદદનો હાથ લંબાવ્યો છે.સતત બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે વિનાશનો ભોગ બનેલા લોકો માટે માનવતાવાદી સહાય મોકલી છે.બુધવારે દેશના પૂર્વ પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે હજારો લોકો ઘાયલ પણ થયા […]

કાબૂલ હુમલા બાદ ભારતે ભર્યું મોટૂં પગલૂ – 100થી વધુ શીખ-હિન્દુઓને ઈ વિઝા પ્રદાન કર્યા

કાબૂલ હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય 100થી વધુ શીખ-હિન્દૂઓને ઈ-વિઝા આપ્યા દિલ્હીઃ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર  શનિવારના રોજ થયેલા હુમલા બાદ ભારતે હવે એક મોટું પગલું ભર્યું છે. આ બાબતે ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં 100 થી વધુ શીખો અને હિંદુઓને પ્રાથમિકતાના આધારે ઈ-વિઝા આપ્યા હોવાના એહેવાલ  છે. એટલું જ નહીંકહેવામાં આવી રહ્યું છે કે અત્યાર […]

કાબૂલની મસ્જિદ સહીત બસમાં કુલ 4 બોમ્બ બ્લાસ્ટ થયા – 16 લોકોના મોત,અનેક લોકો ઘાટલ

કાબૂલમાં 4 વિસ્ફોટની ધટના 16 લોકોના મોત હજી પણ મોતનો આંકડો વધવાની શક્યતાઓ દિલ્હીઃ- અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ કે જ્યા અવારનવાર બોમ્બ બ્લાસ્ચ થવાની ઘટનાઓ થતી રહેતી હોય છએ ત્યારે રી અહી 4 બ્લાસ્ટ થયા હોવાની જાણકારી મળી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કાબુલમાં એક મસ્જિદ અને ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં ત્રણ મિની બસોમાં બુધવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં […]

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલની મસ્જીદમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં મૃતકોની સંખ્યા 50 ને પાર

કાબૂલમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 50ને પાર પહોચી શુક્રવારની બપોરે નમાઝ બાદ આ બ્લાસ્ટ થયો હતો દિલ્હીઃ- વિતેલા દિવસને શુંક્રવારની બપોરે અફઘાનિસ્તાનની રાજઘાની કાબુલની એક મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી આ ઘટનામાં  50 થી વધુ નમાઝ માટે હાજર રહેલા લોકોના મોત થયા હોવાનો એહેવાલ છે. ઉલ્લેખનીય છે કે રમઝાનના મુસ્લિમ પવિત્ર મહિના દરમિયાન અફઘાનિસ્તાનમાં […]

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 50 ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે ધમાકો આ ધમાકામાં 19 લોકોનાં મોત નિપજ્યા તે ઉપરાંત 50 ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી મિલિટ્રી હોસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગોળીબાર પણ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર સ્થિત સરદાર મોહમ્મદ દાઉદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code