કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ
મહીસાગર અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા, સિંધરોટ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસી જતાં 125 જેટલાં ઘરો પાણીમાં ડૂબ્યા, મહી-બજાજ સાગર ડેમમાંથી 89,255 ક્યુસેક પાણી છોડાયુ વડોદરાઃ મહિસાગર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મહિસાગર નદી પરના કડાણા ડેમમાં પાણીની આવક સતત વધી છે. તેમજ હાલમાં અનાસ નદીમાંથી 69,217 કયુસેક અને પાદેડી ગેજીંગ સાઇટે […]