દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી માન્યો આભાર,જાણો શું હતું આ પાછળનું કારણ
દિલ્હી:રાજધાની દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને ‘જહાં ઝુગ્ગી વહાં મકન’ હેઠળ ફ્લેટ આપવામાં આવી રહ્યા છે. દિલ્હીના કાલકાજીમાં આવા 3 હજારથી વધુ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ ફ્લેટની ચાવી ગરીબ લાભાર્થીઓને સોંપવામાં આવી રહી છે. કાયમી મકાન મળતા લાભાર્થી મહિલાઓ ખૂબ જ ખુશ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. […]


