અમદાવાદના કાળુપર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીનો કરાયો પ્રારંભ
• પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે • કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પાછળ રૂપિયા 2384 કરોડ ખર્ચાશે • 16 માળની બહુમાળી ઈમારત બનાવાશે એમાં 6 માળ પાર્કિંગ રહેશે અમદાવાદઃ શહેરના કાળુપુરના રેલવે સ્ટેશનને રૂપિયા 2348 કરોડના ખર્ચે રિ-ડેવલપના કામનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ […]