1. Home
  2. Tag "Kamalam"

ક્ષત્રિયો સામે પોલીસ દમન બંધ કરો, રાજકોટમાં કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનોએ કરી રજુઆત

રાજકોટઃ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી કાઢી નાખવાના મુદ્દે તેમજ જામનગરમાં ભાજપના વિરોધમાં કાળા વાવટા બતાવતી ક્ષત્રિય સમાજની મહિલાઓને ઢસડીને પકડવામાં આવી હતી. જેના વિરોધમાં ગુરૂવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની 15 સંસ્થાઓના આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી […]

બીજા તબક્કાની ચૂંટણીના સંદર્ભે સ્ટેટેજી ઘડવા કમલમમાં અમિત શાહ સહિત નેતાઓની બેઠક મળી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીમાં મતદાન આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. શનિવાર સાંજે પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. આજે રવિવારે ઉમેદવારો અને તેમના સમર્થકોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. દરમિયાન આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીની સ્ટેટેજી ઘડવામાં વ્યસ્ત બન્યા હતા.દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

પીએમ મોદીએ ગાંધીનગરમાં BJP ના મુખ્યમથક ‘કમલમ’ ખાતે પાર્ટી કાર્યકરો અને સહયોગીઓ સાથે વાતચીત કરી  

અમદાવાદ:પીએમ મોદીએ હવે ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી લીધી છે.રવિવારે PMએ જોરદાર અભિયાન શરૂ કર્યું, તેમણે એક દિવસમાં ચાર રેલીઓને સંબોધિત કરી.ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ‘કમલમ’ ખાતે પાર્ટીના કાર્યકરો અને સહયોગિયો સાથે સમય વિતાવ્યો હતો.પીએમ મોદીને અચાનક પાર્ટી ઓફિસમાં આવીને તેમની સામે બેઠેલા જોઈને કાર્યકર્તાઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ […]

અમદાવાદમાં એરપોર્ટથી કમલમ્ સુઘી વડા પ્રધાન મોદીનો રોડ શો, 50 સ્ટેજ તૈયાર કરાયા

  અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાસે આવી રહ્યા હોવાથી વડાપ્રધાનના સ્વાગત માટેની ધુમ તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. રોડ શોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. વડાપ્રધાનના અભિવાદન માટે 4 લાખ લોકો હાજર રહેવાના છે. […]

કચ્છના કમલમ્ ઉર્ફે ડ્રેગન ફ્રૂટને ફળ તરીકે કેન્દ્ર-રાજ્ય સરકારે માન્યતા આપીઃ ખેડુતોને થશે ફાયદો

ભુજ : કચ્છમાં કમલમ્ ફ્રૂટ ઉર્ફે ડ્રેગન ફળનાં વાવેતરને મળેલી સફળતાની નોંધ વડાપ્રધાન મોદીએ પણ લીધી હતી., પરંતુ ખુદ સરકાર ડેગન ફ્રૂટને ફળ માનતી નથી, તે અંગેની સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. કચ્છમાં કમલમ્ ફ્રૂટને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા `ફળ’ તરીકે માન્યતા મળતાં કૃષિ જગતમાં નવા ફળ પાકના ઉમેરાની ઐતિહાસિક ઘટનાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code