વડોદરામાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત
ગાર્ડનમાં અસામાજિક પ્રવૃતિ ન વધે તે માટે મ્યુનિ.કમિશનરે લીધો નિર્ણય, બગીચાઓમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે નિર્ણય લેવાયો, શહેરીજનોએ મ્યુનિ.કમિશનરના નિર્ણયને આવકાર્યો વડોદરાઃ શહેરમાં આવેલા કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતે આવતા તમામ લોકો માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. શહેરના બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિના (VMC) કમિશનરે એક મહત્વનો […]


