1. Home
  2. Tag "Kangana Ranaut"

કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ હેમામાલિની પર કરી અભદ્ર ટીપ્પણી, ભાજપના સાંસદે કહ્યુ- નારી સમ્માન વિપક્ષ પીએમ મોદી પાસેથી શીખે

નવી દિલ્હી : મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ હેમામાલિનીએ આગામી ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતા. તે દરમિયાન હેમામાલિનીએ રાધે-રાધેના જયકારા પણ લગાવ્યા હતા. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપના નેતા અને મથુરાના સાંસદ […]

કોંગ્રેસના પ્રતિભા સિંહે મંડીથી ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, કંગના રનૌત પર શું બોલ્યા પૂર્વ સીએમના પત્ની?

શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ વખતે મંડીથી મશહૂર અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. મંડી બેઠક હિમાચલ પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠક છે. આ બેઠક પરથી પ્રતિભા સિંહ ત્રણ વખત સાંસદ […]

કંગના રનૌત પહેલા આ સ્ટાર્સે ચૂંટણી મેદાનમાં પોતાની તાકાત બતાવી, બચ્ચનનું નામ પણ લિસ્ટમાં સામેલ

ફિલ્મ જગત અને ક્રિકેટ વચ્ચે જેમ જૂનો સંબંધ છે, તેવો સંબંધ ફિલ્મજગતનો રાજકારણ છે. બોલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના સહિત અને કલાકારોએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. એટલું જ નહીં દક્ષિણ ભારતમાં અનેક ફિલ્મ કલાકારો રાજકારણમાં હાથ અજમાવી ચુક્યાં છે અને કેટલાક કલાકારો હજુ રાજકારણમાં સક્રીય છે. કંગાના રનૌતને BJP તરફથી તેના ગામ હિમાચલ પ્રદેશના મંડીથી […]

અહીં જુઓ કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

મુંબઈ:કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું પહેલા દિવસ બાદ બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, પરંતુ લોકોને ફિલ્મની વાર્તા બિલકુલ પસંદ નથી આવી રહી. કંગના રનૌત આ ફિલ્મમાં એરફોર્સ પાયલોટની જબરદસ્ત ભૂમિકા ભજવતી જોવા મળે છે. જોરદાર પ્રમોશન છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કલેક્શન કરી શકી નથી.ફિલ્મ ‘તેજસ’નું […]

અહીં વાંચો કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ને લઈને લોકોમાં ઘણી ચર્ચા છે. હવે ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કંગના રનૌતે આ ફિલ્મમાં ભારતીય વાયુસેનાના પાયલટની દમદાર ભૂમિકા ભજવી છે. કંગનાએ પણ આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું. ફિલ્મ ‘તેજસ’ના ટીઝર અને ટ્રેલરે પણ કેટલાક ડાયલોગ્સને કારણે સોશિયલ મીડિયા પર ઘણી લાઈમલાઈટ મેળવી છે.ફિલ્મ ‘તેજસ’ના પહેલા […]

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ મોકૂફ રખાઈ,અભિનેત્રીએ જણાવ્યું આ પાછળનું કારણ

મુંબઈ: કંગના રનૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દમદાર ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી છે. કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને ચર્ચામાં છે. હવે કંગનાએ તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને એક નવું અપડેટ શેર કર્યું છે. ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. કંગના આ ફિલ્મમાં સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. […]

‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ,કંગના રનૌતે ચંદ્રમુખી બનીને મચાવી ધૂમ

મુંબઈ:  કંગના રનૌત બોલિવૂડની બોલ્ડ ક્વીન છે. તે ઘણીવાર કોઈને કોઈ મુદ્દા પર બોલતી જોવા મળે છે. કંગના તેના નિવેદનો જેટલી જ તેની ફિલ્મો માટે પણ ફેમસ છે. કંગના રનૌત ‘ચંદ્રમુખી 2’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં તેના લુક બાદ હવે ‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ચાહકોમાં પણ વાયરલ થઈ રહ્યું […]

લોકસભા ચૂંટણીના પરિણામો પર કંગના રનૌતનું મોટું નિવેદન

કંગના રનૌતનું મોટું નિવેદન લોકસભા ચૂંટણીના પરિણામો પર આપ્યું નિવેદન   2019 જેવું જ 2024 હશે મુંબઈ : હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી હિન્દી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતએ સોમવારે કહ્યું કે,આગામી લોકસભા ચૂંટણીના પરિણામો 2019 જેવા જ હશે. અહીં એક સંતના આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે પૂછવામાં આવેલા […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતનો જન્મદિવસ, હંમેશા વિવાદ સાથએ ખાસ નાતો છે આ અભિનેત્રીનો

કંગનાનો આજે 36મો જન્મ દિવસ બોલિવૂડની ક્વિન ખરા અર્થમાં છે ક્વિન પિતા સાથે બગાવત કરીને ફિલ્મમાં કરી હતી એન્ટ્રી મુંબઈ – બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજરોજ એટલે કે 23 માર્ચે પોતાનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે,આજ રોજ તેની બર્થડેના એક દિવસ પહેલા જ કંગનાને ખૂબ સરસ ભેટ મળી છે,કંગનાને તેની શાનદાર ફિલ્મ્સ ‘મણીકર્ણિકા’ અને […]

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ બની PM મોદીના ભાષણની ફેન,કહી આ વાત  

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમના આક્ષેપોનો “કાદવ” થી “કમળ” ખીલવામાં મદદ કરશે.તેમણે કહ્યું કે તેઓ એકલા હાથે સમગ્ર વિપક્ષ પર ભારી પડી રહ્યા છે, જેમણે તેમની વિરુદ્ધ વારંવાર નારા લગાવવા પડી રહ્યા છે.મોદીએ કહ્યું કે તેઓ દેશ માટે જીવે છે અને દેશ માટે કંઈક કરવા માંગે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code