અમદાવાદમાં કાંકરિયા લેક પરિસરમાં 6 મહિનાથી બંધ પડેલી અટલ ટ્રેન શરૂ કરાઈ
રાજકોટના અગ્નિકાંડ બાદ અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી, મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય અમુલ ભટ્ટે ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ, 12 વર્ષથી વધુ વયના લોકો માટે 30 રૂપિયા ટિકિટ અમદાવાદઃ શહેરના કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સપ્રેસ ટ્રેન 6 મહિના બાદ આજે મંગળવારથી ફરી શરૂ કરવામાં આવી છે. મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના […]