વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે
28 મી ડિસેમ્બરે IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહ પીએમ મોદી દીક્ષાંત સમારોહને કરશે સંબોધિત ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું […]


