ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં બેંકની બેદરકારી સામે આવી, 42 લાખની રકડ કરમ પલડી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે દરમિયાન કાનપુરમાં આવેલી એક બેંકમાં કર્મચારીઓની બેદરકારીથી એક-બે નહીં પરંતુ રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરબીઆઈ અને વિજિલેન્સ ટીમે તપાસ કરી છે. એટલું જ નહીં જવાબદાર મનાતા બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સામાન્ય લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા […]


