1. Home
  2. Tag "kanpur"

કાનપુરમાં રોડની સાઈડમાં પકોડી અને પાનનો ગલ્લો ચલાવતા લગભગ 256 લોકો પાસે કરોડોની સંપતિઃ GSTના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

દિલ્હીઃ કાનપુરમાં રોડની સાઈડમાં પાન, ક્રિસ્પી, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો રસ્તાની પાસે કરોડોની સંપતિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીંનાના કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓ પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે ફળો વેચનારા ઘણા લોકોની પાસે સેંકડો વીંઘા ખેતીની જમીન પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિગ ડેટા સોફ્ટવેર, […]

15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશેઃ ખાસ ટ્રેનમાં કાનપુર જશે

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ  ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી. […]

કાનપુર જેલમાં એક મહિલા સહીત 10 કેદી કોરોના પોઝિટિવ

ફરીથી વધવા લાગ્યા કોરોનાના કેસ જેલમાં 10 કેદી કોરોના પોઝિટિવ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો કાનપુર: કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર શહેરના લોકોને ડરાવી દીધા છે.ઉત્તર પ્રદેશની કાનપુર જેલમાં કેદીઓ કોરોના પોઝિટિવ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ અહીં 10 કેદીઓ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. આ કેદીઓને અસ્થાયી જેલથી લાવવામાં […]

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ટ્રક પલ્ટી ખાઈ જતા 6 શ્રમજીવીના મોત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. કાનપુરમાં શ્રમિકોને લઈને પૂરઝડપે પસાર થતી ટ્રક પલ્ટી ખાઈ જતા ગમખ્વાર દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવમાં 6 શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે 22થી વધારે શ્રમજીવીઓ ટ્રકની નીચે દબાયા હતા. તેમની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રક ઓવરસ્પીડ હોવાનું જાણવા મળે છે. […]

સોશિયલ મીડિયા પર હજુ જીવે છે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે, પોલીસે એફબીને મોકલ્યો મેઇલ

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એન્કાઉન્ટર છતાં યુવાનોમાં તેનો ક્રેઝ ફેસબૂક પર વિકાસ દુબેના નામે અનેક પેજ જોવા મળ્યા કાનપુર સાયબર સેલે ફેસબૂક હેડક્વાર્ટર મેઇલ કરીને પેજ ઓપરેટ કરનારની વિગતો મંગાવી વિગતો મળ્યા બાદ પોલીસ આ પેજ બનાવનાર વિરુદ્વ કડક કાર્યવાહી કરવામાં આવશે કાનપુર: હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થઇ ચૂક્યું છે તેમ છત્તાં યુવાનોમાં તેના નામનો ક્રેઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code