1. Home
  2. Tag "Kanyakumari"

દેશમાં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો તૈયાર થશે

વર્ષ 2024 સુધીમાં આ સપનું સાકાર થશે નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત 35,000 કરોડના ખર્ચે 3 કોરિડોર બનાવવામાં આવશે નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશના વિવિધ ભાગોને જોડવા માટે નવા હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહી છે. આ હાઈવે પૈકી કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો હશે. આ હાઈવેના નિર્માણ બાદ […]

શંકરાચાર્યજી બાદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશી છે. દરમિયાન આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાહુલ ગાંધીની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્યજી બાદ આવી યાત્રા નિકાળનાર રાહુલ ગાંધી બીજી વ્યક્તિ છે. આ દેશ ભગવાન શ્રી રામ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો છે. […]

રામેશ્વરમ-કન્યાકુમારી અને મદુરાઈની મુલાકાત લો એ પણ માત્ર આટલા ખર્ચમાં

કહેવાય છે કે દક્ષિણ ભારતમાં સુંદરતાનો ખજાનો છે. જો કોઈ વ્યક્તિ અહીં એકવાર જાય છે, તો આ સ્થળ તેને વારંવાર ખેંચે છે. જો તમે પણ દક્ષિણ ભારતની મુલાકાત લેવા ઇચ્છો છો, તો IRCTC તમારા માટે ફરવાની શાનદાર તક લઈને આવ્યું છે. પેકેજનું નામ Divine Tamil Nadu Package – Ex Bengaluru છે. આ પેકેજ ખૂબ જ […]

ભારતમાં અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના સમયના, જાણો આવા બજાર વિશે

નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. […]

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ‘યોગ’ વિષય પર 3 દિવસીય ઑનલાઇન કાર્યક્રમનું આયોજન

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, ગુજરાત પ્રાંત દ્વારા ઑનલાઇન કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા યોગને લગતા વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે આ કાર્યક્રમમાં પરિવારજનો સાથે જોડાવવા માટે તમે લેખના અંતે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઇ શકશો અમદાવાદ: યોગ એ એક પ્રાચીન, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code