કપડવંજમાં કન્ટેનરના ડ્રાઈવરની હત્યા કરીને લૂંટના ગુનામાં 4 શખસોની ધરપકડ
4 લૂંટારૂ શખસોએ કન્ટેનરમાંથી 2.85 લાખના સિલિંગ ફેનની લૂંટ કરી હતી ખેડા પોલીસે બાવળા-અમદાવાદ રોડ પર યુપીના 4 શખસોને દબોચી લીધા પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો નડિયાદઃ ઉત્તર પ્રદેશની લૂંટારૂ ગેન્ગે કપડવંજ હાઈવે પર કન્ટેનરના ડ્રાઈવરને બંધક બનાવીને તેની હત્યા કરી કન્ટેનગરમાંથી 2.85 લાખના સિલિંગ ફેનની કન્ટેનરમાંથી લૂંટ કરી હતી. આ ઘટનાના 48 કલાક બાદ […]