1. Home
  2. Tag "kapil dev"

ખેલાડીઓ સાથે પરિવારની હાજરી મહત્વપૂર્ણ પરંતુ તેનાથી ટીમના ધ્યાનને અસર ન થવી જોઈએઃ કપિલ દેવ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે લાંબા ક્રિકેટ પ્રવાસો પર ખેલાડીઓ સાથે પરિવારો હોવા અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાનો અભિપ્રાય શેર કરતા કહ્યું કે પરિવારની હાજરી મહત્વપૂર્ણ છે પરંતુ તેનાથી ટીમના ધ્યાન પર અસર થવી જોઈએ નહીં. ઓસ્ટ્રેલિયા સામે ભારતની 1-3 ટેસ્ટ શ્રેણીની હાર બાદ પરિવાર સાથે મુસાફરી કરવા અંગે ચર્ચા વધુ તીવ્ર બની હતી, […]

પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં, બુમરાહે 5 વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાી રહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ ભારતના નામે રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 172 રન બનાવી લીધા છે. હાલમાં કેએલ રાહુલ 62 રન બનાવીને ક્રીઝ પર છે અને યશસ્વી જયસ્વાલે 90 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 218 રનની લીડ હાંસલ કરી છે. […]

પ્રોફેશનલ ગોલ્ફ ટુર ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કપીલ દેવ ચૂંટાયા

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI)ના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. કપિલ દેવ  2021 માં બોર્ડના સભ્ય બન્યા હતા અને પીજીટીઆઈના ઉપ-પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તે એચઆર શ્રીનિવાસનનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. 65 વર્ષીય કપિલ દેવે કહ્યું, “ભારતીય પ્રોફેશનલ ગોલ્ફરો […]

ટીમ ઈન્ડિયાના સ્પિનર આર.અશ્વિનમાં આત્મવિશ્વાસનો અભાવઃ કપિલ દેવ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સુંદર પ્રદર્શન કરી રહી છે, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાની ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક સૂર્યાકુમાર યાદવે પોતાની બેટીંગથી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. તેમજ વર્લ્ડકપમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય સ્પીનગર આર.અશ્વિનમાં […]

એક્ટર અભિષેક બચ્ચન,અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ ‘ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન’માં તિરંગો લહેરાવશે- મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા

અભિષેક બચ્ચન અને કપિલ દેવ મેલબર્નમાં લહેરાવશે તિરંગો 13 ઓગસ્ટે ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નના મુખ્ય મહેમાન બનશે મુંબઈઃ- ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે, અભિનેતા અભિષેક બચ્ચન અને ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ 13 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ત્રિરંગો ફરકાવશે. મેલબર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલની આગામી આવૃત્તિમાં મુખ્ય વક્તા એવા બંને સ્ટાર્સ ફેડરેશન સ્ક્વેર ખાતે રાષ્ટ્રીય ધ્વજ […]

ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ બેસ્ટમેન ક્યારેય નથી થયા રનઆઉટ

નવી દિલ્હીઃ તમામ ક્રિકેટ ટીમના ખેલાડીઓ મોટી ઈનીંગ્સ રમવાની ઇચ્છા રાખે છે. કેટલાક ખેલાડીઓ વિસ્ફોટક બેટીંગથી રનનો વરસાદ કરે છે. જ્યારે અન્ય કેટલાક ખેલાડીઓ જે ઝડપથી રનીંગ કરે છે. ટીમ ઈન્ડિયાએ ક્રિકેટને સારા બેસ્ટમેન આવ્યાં છે. ક્રિકેટની દુનિયામાં અનેક ખેલાડીઓ એવા છે જે ક્યારેય રન આઉટ થયા નથી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપીલ દેવે પોતાની […]

વિરાટે હવે નવા કેપ્ટન અને નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવું જોઈએઃ કપિલ દેવ

નવી દિલ્હી: વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીની સાંજે સમગ્ર રમત જગતને મોટો ઝટકો આપ્યો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી રહ્યો છે. વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ સુકાની રહ્યો છે અને તેથી તેના નિર્ણયને કારણે વિશ્વાના ક્રિકેટરો ચોંકી ઉઠ્યાં હતા. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ […]

CM અરવિંદ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ,દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણવીર સિંહની ફિલ્મ ’83’

દિલ્હીના લોકો માટે સારા સમાચાર સીએમ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ   દિલ્હીમાં ટેક્સ ફ્રી થઇ ફિલ્મ ’83’    દિલ્હી:રણવીર સિંહની આગામી ફિલ્મ ’83’,જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે,તેને જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ વચ્ચે દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર છે, જે તેમને દિલ્હી સરકાર તરફથી […]

ફેન્સની આતુરતાનો અંત! રિલીઝ થયું ફિલ્મ 83નું દમદાર ટ્રેલર, રોમાંચક ક્ષણોથી છે ભરપૂર

કપિલ દેવના ફેન્સની આતુરતાનો અંત ફિલ્મ 83નું ટ્રેલર થયું રિલીઝ ફિલ્મનું દમદાર ટ્રેલર જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે નવી દિલ્હી: મૂવિ ફેન્સ જે ફિલ્ની લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેની આતુરતાનો અંત આવતા ફિલ્મનું ટ્રેલર લોંચ થઇ ચૂક્યું છે. જી હા, અમે વાત કરી રહ્યા છે વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત […]

રણવીર સિંહની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘83’ નું ટિઝર રિલીઝ,એક્ટરમાં કપિલદેવની શાનદાર ઝલક જોવા મળી- ટૂંક સમયમાં ટ્રેલર થશે રિલીઝ

રણવીર સિંહની ફિલ્મ 83નું ટિઝર રિલીઝ 30 નવેમ્બરના રોજ ટ્રેલર થશે રિલીઝ એક્ટરની થોડીક પરંતુ ઘમાકેદાર ઝલક જોવા મળી   મુંબઈઃ- દેશભરમાં કોરોના મહામારી બાદ મનોરંજન જગતમાં ઘારદાર ફઇલ્મોની એન્ટ્રી થઈ રહી છે, લાંબા સમય બાદ દર્શકો હવે સિનેમાઘરોમાં ફિલ્મની મજા માણી રહ્યા છએ ત્યારે આવી સ્થિતિમાં એક પછી એક બોલિવૂડની ફિ્મો રિલીઝ થવાની લાઈનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code