કરિના કપૂર ખાન હવે સુજોય ઘોષની ફિલ્મથી ઓટીટી ડેબ્યૂની તૈયારીમાં – ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે
કરિના કપૂર ઓટીટી પર કરશે ડેબ્યૂ સુજોષ ઘોષની ફઇલ્મમાં જોવા મળશે આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસોનામ થશે શરુ મુંબઈઃ- બોલિવૂડની બેબો ગર્લ કરિના કપૂર ખાન છેલ્લી વખત ગૂડ ન્યૂઝ ફિલ્મમાં એક્ષય કુમાર સાથે જોવા મળી હતી ત્યાર બાદ તેના ચાઈલ્ડને લઈને તેણે બોલિવૂડમાંથી બરેક લીધો હતો, જો કે હવે ફરી તે ફિલ્મમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં […]