કર્ણાટકના પૂર્વ DGPની હત્યા , ‘પત્નીએ મરચાનો પાવડર છાંટીને બાંધી દીધા બાદ છરીથી હત્યા કરી’
કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તે 20 એપ્રિલના રોજ બેંગલુરુમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોના અનુસાર, બપોરે તેમનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન, તેની પત્નીએ તેના પર મરચાંનો પાવડર ફેંક્યો, તેને બાંધી દીધો અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. 68 વર્ષીય […]