1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું બજેટ કે ‘તુષ્ટિકરણનો પટારો’, સિદ્ધારમૈયાએ વક્ફ બોર્ડ-ખ્રિસ્તીઓ માટે ખોલ્યો ખજાનો

બેંગાલુરુ: કર્ણાટક બજેટમાં ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયાના બજેટમાં તુષ્ટિકરણની ઘોષણાઓ હોવાનો આરોપ લગાવીને ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કર્યું છે. તેના પહેલા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કર્યો હતો. સિદ્ધારમૈયાની સરકારે 2024-25માં વક્ફ બોર્ડ અને ખ્રિસ્તીઓ માટે ઘણાં મોટા એલાનો કર્યા છે. જ્યારે હિંદુ મંદિરોને લઈને બજેટમાં કોઈ ખાસ ફાળવણીનો […]

અલગ દેશ બને દક્ષિણ ભારત!: કર્ણાટકના ડેપ્યુટી સીએમના સાંસદ ભાઈનું વાંધાજનક નિવેદન

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે ગુરુવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોઈતી હતી, તેને ડાયવર્ટ કરીને ઉત્તર ભારતમાં વિતરિત કરાય રહી છે. આ દરમિયાન તેમણે […]

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની આજે પીએમ મોદી મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન […]

કર્ણાટકની કૉંગ્રેસ સરકારે 5 રાજ્યોની તાજેતરની ચૂંટણીઓમાં જનતાના નાણાં વાપર્યા: એચ. ડી. દેવેગૌડા

બેંગલુરુ: જનતાદળ સેક્યુલરના વરિષ્ઠ નેતા એચ. ડી. દેવેગૌડાએ શુક્રવારે કર્ણાટકની કૉંગ્રેસ સરકારને નિશાને લીધી હતી. તેમણે પાંચેય રાજ્યોમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની મદદ માટે રાજ્યના જાહેર નાણાંનો ખર્ચ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. દેવેગૌડાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે તે કર્ણાટકમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી લડવા માટે ધનના પ્રવાહને […]

કર્ણાટકમાં રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુ એક્ટિવિસ્ટો પર લટકી રહી છે ધરપકડની તલવાર, કૉંગ્રેસ સરકાર દશકાઓ જૂના ખોલી રહી છે કેસ!

બેંગલુરુ: અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામમંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પણ તેના પહેલા જ કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ 30 વર્ષ પહેલા રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુઓની વિરુદ્ધ તપાસ કરવા બેસી ગઈ છે. તાજેતરની કડીમાં ત્રણ દશક પહેલા થયેલા આ આંદોલનવાળા 1992ના કેસમાં પોલીસે શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી છે. તેનાથી રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિંદુઓ […]

કર્ણાટક અને તમિલનાડુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

કર્ણાટક અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા  વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો  3.1 અને 3.2ની નોંધાઈ તીવ્રતા  બેંગલુરુ:કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે સવારે ભૂકંપની માહિતી સામે આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે સવારે […]

કર્ણાટકમાં બીજેપીના અધ્યક્ષ બદલવામાં આવ્યા ,હવે આ નેતાને મળી અધ્યક્ષ પદની જવાબદારી

બેંગલુરુ- દેશના 5 રાજ્યોમાં વિઘાનસભઆની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સ્થિતિમાંભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક રાજ્યમાં પોતાની પાર્ટીના અધ્યક્ષ બદલ્યા છે.અને આ જવાબદારી અન્ય નેતાને શીરે સોપવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ અચાનક રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર […]

કર્ણાટકમાં ઝિકા વાયરસની પૃષ્ટિ, બેંગલુરુમાં નોંઘાયો આ વાયરસનો પ્રથમ કેસ

બેંગલુરપુઃ ઝિકા વાયરસનો કહેર કર્ણાટકમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એક ખત રાજ્યમાં પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઝિકા વાયરસનો પહેલો કેસ રાજઘાની બેંગલુરમાં નોંઘાયો હોવાની માહિતી સામે આવી છએ. વઘુ જાણકારી પ્રમાણે બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુરમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં આવતા તમામ […]

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાને Z કેટેગરીની સુરક્ષા મળી, ભાજપના નેતાઓ સાથે રાજ્યમાં રેલી કરશે

દિલ્હીઃ- ગૃહ મંત્રાલયે બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને Z કેટેગરીની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. કર્ણાટકમાં જ યેદિયુરપ્પાને આ સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ પૂર્વ સીએમને સંરક્ષણ મંત્રાલય સાથે શેર કરવામાં આવેલી ઇન્ટેલિજન્સ બ્યુરોની ધમકીના ખ્યાલના આધારે જ કેન્દ્રીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.યેદિયુરપ્પાને કર્ણાટકમાં કટ્ટરપંથી […]

બેંગલુરુમાં આવકવેરા વિભાગના દરોડા, કોન્ટ્રાક્ટરના ઘરેથી કરોડોની રોકડ રકમ જપ્ત

બેંગલુરુઃ- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્રારા અનેક જગ્યાએ દરોડા પાડવાની ઘટનાઓ છેલ્લા ઘણા મહિનાઓથી શરુ છે ત્યારે ગુરુવારની રાત્રે કર્ણાટકના બેંગલુરુમાં  બે કોન્ટ્રાક્ટરોના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવકવેરા વિભાગે શંકાસ્પદ કરચોરીને લઈને બેંગલુરુમાં બે નાગરિક કોન્ટ્રાક્ટરોના 25 સ્થાનો પર દરોડા અને સર્ચ હાથ ધર્યા હતા. બેંગલુરુમાં ગુરુવારે મધ્યરાત્રિએ આવકવેરા વિભાગ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code