કર્ણાટક : સિદ્ધારમૈયા આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે
બેંગ્લોર: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે શપથગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે સાડા બાર વાગે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ડી.કે. શિવકુમારે સિદ્ધારમૈયાને કોંગ્રેસ વિધાયક […]


