‘કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ, ખુલ્યું પ્રેમનું બજાર’, રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા
કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ- રાહુલ ગાંઘી રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા બેંગલુરુઃ- કર્ણાટકમાં આજે સવારથી જ મતગણતરી શરુ થઈ ચૂકી છે રુઝાન પ્રમાણે કોંગ્રેસ ભારે વોટ સાથએ આગળ વધી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસની દેખાતી જીત પર નેતા રાહુલ ગાંઘીએ પ્રતિક્રીયા આપી છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટ્રેન્ડમાં બહુમતી […]


