1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં ભાજપ હવે ગુજરાત પેટર્નથી ચૂંટણી લડશે, ગુજરાતના BJP નેતાઓને સોંપાઈ જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે કેન્દ્રિય ભાજપની નેતાગીરીએ તમામ ચૂંટણીઓમાં ગુજરાત પેટર્ન અપનાવવાનો નિર્ણય લીધો છે. કર્ણટકમાં વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ ગઈ છે. અને ફરીવાર સત્તા કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કેન્દ્રિય હાઈકમાન્ડે ગુજરાત ભાજપના કેટલાક પસંદગીના નેતાઓને કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]

કર્ણાટક:રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે,અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન 

રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી કરશે  અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આ અંગે આપી માહિતી   દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 5 એપ્રિલે કર્ણાટકના કોલારમાં સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી […]

ચૂંટણી પંચ આજે 11.30 વાગ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કરશે

કર્ણાટક વિધાન સભાની તારીખો આજે જાહેર થશે ચૂટણીપંચ 11 30 વાગ્યે સમયપત્રક જારી કરશે દિલ્હીઃ- કર્ણાટક વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, બીજેપી તથા વિપક્ષ દ્રારા સતત કર્ણાટકની મુલાકાત લઈને જનતાને રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિતેલા મહિના દરમિયાન પીએમ મોદીએ એકથી વધુ વખત આ રાજ્યની મુલાકાત લીઘી છે ત્યારે હવે આજે ચૂંટણી […]

કર્ણાટકની મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો, યુવક દોડતો પીએમ પાસે આવ્યો

પીએમ મોદીની સુરક્ષામાં ચૂંક એક યુવક દોડતો પીએમ પાસે આવતો જોવા મળ્યો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિતેલા દિવસને 25 માર્ચે કર્ણાટકની મુલાકાતે હતા આ દરમિયાન પીેમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો સામે આવ્યો છે.પીએમ મોદી જ્યારે શનિવારે દાવણગેરેમાં  રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ મામલો બન્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે એક યુવક પીેમ મોદીના  કાફલા તરફ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પ્રવાસે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે એટલે કે આજે કર્ણાટકના પ્રવાસે છે.બિદર જિલ્લાના ગોરાટા મેદાન ખાતે 103 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ગોરાટા મેદાનમાં ‘ગોરટા શહીદ સ્મારક’ અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રાયચુર જિલ્લાના ગબ્બુર જશે જ્યાં તેઓ બપોર પછી એક જાહેર સભાને સંબોધશે […]

કર્ણાટક:પીએમ મોદીએ મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. SMSIMSR તબીબી શિક્ષણ તેમજ તમામ લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી તેની કામગીરી શરૂ કરશે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, ચિકબલ્લાપુર આધુનિક ભારતના આર્કિટેક્ટ પૈકી એક તરીકે ગણાતા, સર […]

પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી માર્ચ 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે પ્રધાનમંત્રી ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોમાં સવારી પણ કરશે. ચિક્કાબલ્લાપુર ખાતે વડાપ્રધાન વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં નવી તકો […]

PM મોદી 25 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે,ચૂંટણી રાજ્યની વડાપ્રધાનની આ સાતમી મુલાકાત હશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિકબલ્લાપુર, બેંગલુરુ અને દાવણગેરેમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 25 માર્ચે કર્ણાટક પહોંચશે. એક સરકારી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન 25 માર્ચની સવારે શહેરના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એરપોર્ટ પર ઉતરશે અને શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરવા માટે હેલિકોપ્ટર દ્વારા […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ રવિવારે કર્ણાટકની મુલાકાતે જશે, ગુજરાતી સમાજને મળશે

અમદાવાદઃ ભાજપ ચૂંટણી મેનેજમેન્ટને કારણે જ જીતે છે. કારણ કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે. લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે તેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતના તમામ સાંસદોની બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code