કર્ણાટકના ક્રાઈમ બ્રાંચ દ્રારા બેંગલુરુમાંથી ઘરપકડ કરાયેલા આતંકીઓનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન , તપાસમાં અનેક ખુલાસા
બેંગલુરુઃ- સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ આતંકવાદી શકમંદોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ, ફાયર આર્મ્સ અને વિસ્ફોટકોમાં વપરાતા કાચા માલસામાનનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે હવે આ મામ લે અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ શકમંદોએ બેંગલુરુ શહેરમાં આતંકી હુમલા કરવાની યોજના બનાવી હતી. સીસીબીએ તેમની પાસેથી […]


