કાર્તિક આર્યન એ પોતાની અપકમિંગ ફિલ્મ ‘શેહઝાદા’ની રિલીઝ ડેટ જાહેર કરી- કેપ્શનમાં લખ્યું , ‘દુનિયાનો સૌથી ગરીબ પ્રિંસ’
કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ શેહઝાદા નવેમ્બર 2022મા ફિલ્મ થશે રિલીઝ મુંબઈઃ-બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતા અભિનેતામાંના એક છે. તે પોતાના વ્યાવસાયિક જીવન વિશેની વાતો પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર સતત શેર કરતા રહે છે.ત્યારે હવે કાર્તિકે આજે ફરી એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ તેમની એપકમિંગ ફિલ્મ […]