કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ, વિમાનમાં 110 પ્રવાસીઓ હતા
અસ્તાના: કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતમાં કેટલાક મુસાફરોના બચી જવાની આશંકા છે. દેશના ઈમરજન્સી મંત્રાલયે આ ઘટના અંગે માહિતી આપી હતી. અઝરબૈજાન એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. કઝાક મીડિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 105 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. મંત્રાલયના […]