વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. પરંપરાગત પહાડી પહેરવેશ પહેરીને, પીએમ મોદીએ આંતરિક ગર્ભગૃહમાં રૂદ્રાભિષેક કર્યો અને નંદીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથ […]