ઉત્તરાખંડ રાજ્યને પ્રવાસન ક્ષેત્રમાં ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળ્યાઃ- કેદારનાથ ‘શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ’ તરીકે જાહેર
કેદારનાથ બેસ્ટ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર ઉત્તરાખંડને પ્રવાસન ક્શેત્રે 3 કેટેગરીમાં મળ્યા એવોર્ડ દેહરાદૂનઃ- ઉત્તરાખંડજ રાજ્ય પ્રવાસન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે,ભારતભરના લોકો માટેનું આ પસંદગી પામેલું સ્થળ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે, ઉત્તરાખંડે ત્રણ કેટેગરીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મેળવ્યા છે. પ્રવાસન સર્વેક્ષણ અને એવોર્ડ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને નવ કેટેગરીમાં અલગ-અલગ એવોર્ડ […]


