1. Home
  2. Tag "kerala"

કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બેંગ્લોરઃ દેશભરમાં આકરી ગરમી અને હીટવેવના કારણે લોકોની હાલત કફોડી બની છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે (30 મે) કેરળમાં પ્રવેશ્યું છે. ચોમાસુ હવે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાતી તોફાન રામલને કારણે પૂર્વોત્તર ભારતમાં વરસાદ થઈ ચૂક્યો […]

હીટ વેવ વચ્ચે રાહતભરી ખબર, આગામી પાંચ દિવસમાં ચોમાસું કેરળ પહોંચશે

દેશભરમાં ચાલી રહેલી ગરમીની લહેર વચ્ચે આઇએમડીએ રાહતના સમાચાર આપ્યા છે.ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ થવાની સંભાવના છે. આ પહેલા પણ આઇએમડીએ આ મામલે આગાહી કરી હતી. સામાન્ય રીતે ચોમાસુ કેરળમાં 1 જૂનના રોજ આવે છે, પરંતુ આઇએમડીનું કહેવું છે કે આ […]

દેશના 23 રાજ્યો પર ભીષણ ગરમીનો કહેર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ કાળઝાળ ગરમી

પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે અને તેમની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જ્યારે હિટ વેવના દિવસોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ. ભારતીય હવામાન વિભાગ (IMD), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના […]

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરા દ્વારા આ રાજ્યમાં રૂ. 365 કરોડનો દંડ વસૂલાયો

કેરળના ઉદ્યોગ પ્રધાન પી રાજીવે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોને રોકવા માટે રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા એક વર્ષ પહેલાં લગાવેલા 365 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. “સરકારે ટ્રાફિક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે AI સિસ્ટમ લાગુ કરી હોવા છતાં, લોકોના એક વર્ગે આ પગલાનો વિરોધ કર્યો હતો,” મંત્રીએ મેડિકલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા આયોજિત […]

કેરલમાં આ જગ્યા સૌથી વધારે સુંદર છે, અહીં ફરવા માટે જરૂર જાવ

કેરલના એલેપ્પી શહેરને લોકો ‘પૂર્વના વેનિસ’ પણ કહે છે. અહીંના તળાવો અને નહેરો તેને ખુબ ખાસ બનાવે છે. એલેપ્પીના બેકવોટર્સ એટલે કે તળાવોના કિનારે વસેલુ શહેર પ્રવાસીઓને સુંદર અને શાંતિપૂર્ણ નજારો આપે છે. જાણીએ અહીં ખાસ શું છે. હાઉસબોટ: તમે અલેપ્પીમાં મોટી બોટ પર રહી શકો છો. આ બોટ પાણી પર તરતા ઘરો જેવી છે. […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]

ભારતીય નૌકાદળઃ સોનાર પ્રણાલીઓ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ સ્પેસનો કેરળમાં શુભારંભ

બેંગ્લોરઃ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન (SPACE) માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કીમાં કુલમાવુની અંડરવોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (R&D) અને ચેરમેન DRDO ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું હતું. DRDOની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી દ્વારા સ્થપાયેલ સ્પેસ, જહાજો, સબમરીન અને હેલિકોપ્ટર સહિતના વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર […]

મોદીરાજમાં 115% વધી રાહુલ ગાંધીની સંપત્તિ, ભાજપ સરકારની લાવેલી યોજનાઓમાં પણ કર્યું છે રોકાણ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત 10 વર્ષોથી મોદી સરકાર પર ઈકોનોમીને લઈને વાકપ્રહારો કરતા રહે છે. તેમનો દાવો છે કે દેશમાં ગરીબી અને બેરોજગારી વધી રહી છે. તે એ પણ દાવો કરી રહ્યા ચે કે આ દરમિયાન લોકોની કમાણી ઘટી છે. રાહુલ ગાંધીના આ દાવા ખુદ તેમના પર જ ફિટ બેસતા નથી. રાહુલ […]

LOKSABHA ELCTION: કેરળમાં કૉંગ્રેસને 16, મુસ્લિમ લીગને 2 બેઠક સાથે સીટ શેયરિંગ થયું ફાયનલ

તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન થયું નથી. પરંતુ કોંગ્રેસે કેટલાક રાજ્યોમાં સીટ સેયરિંગને આખરી ઓપ આપ્યો છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી બાદ કેરળમાં પણ તેની ઔપચારીક ઘોષણા થઈ ચુકી છે. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીષને બુધવારે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 16 બેઠકો પર ચૂંટણી લશે. સીટ શેયરિંગની જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code